________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭ સાંભળી પણ તે વનરપતિને ઓળખી શકી નહીં તેથી તેણે વડ નીચેની સઘળી વનસ્પતિ, બળદને ખવરાવી તેથી તે પુરૂષ થયે. તેમ પ્રભુની પ્રાપ્તિ માટે પ્રારંભાવસ્થામાં મનુષ્યો સર્વ વનસ્પતિમાં રૂપ સર્વધર્મને સેવે છે તેથી તે છેવટે શુદ્ધધર્મની પ્રાપ્તિ કરી પરબ્રહ્મને પામે છે. અકાયરૂપ આત્માને અનુભવ કરવા માટે આત્માની નિર્લેપતાને વિચાર કરે. આકાશની પેઠે આત્માને નિર્લેપ ભાવે. બાહ્ય વરંતુઓ પૈકી કોઈમાં પ્રિયાપ્રિયત્ન કલ્પવું નહિ. મનને પણ પ્રિય ન ગણવું તેમજ અપ્રિય ન ગણવું. દેહને પણ પ્રિય ન ગણવું તેમ અપ્રિય ન ગણવું. દેહમનવાણીની ઉપયોગિતાને વિચાર કરવો પણ તેમાં લેપાયમાન ન થવાય એવી નિરસંગભાવનાએ વર્તવું. આત્મજ્ઞાનના ઉપયોગે વર્તતાં પૂર્વે જે જે લેપવાળા પદાર્થો હતા તેજ પશ્ચાત મેહ વિના લેપાયમાન કરવા શક્તિમાન નથી એમ અનુભવ આવે છે. જગતના સર્વ પદાર્થોમાંથી પ્રિયાયિત્વ ટળ્યા પછી સંસારમાં આત્મા જલકમલવત નિલેપ વર્તે છે. તે સંબધે જૈનશાસ્ત્ર જ્ઞાનસારમાં નીચે પ્રમાણે કહ્યું છે-સંજ્ઞા निवसन स्वार्थ-सज्जः कज्जलवेश्मनि। लिप्यते निखिलो लोको, ज्ञानसिद्धो नलिप्यते ॥१॥ नाऽहंपुद्गलभावानां-कर्ताकारयिताचनानानुमन्तापि चेत्यात्म-ज्ञानवान लिप्यते कथम् ॥ २॥ लिप्यते पुदलस्कन्धो, नलिप्ये पुद्गलैरहम् । चित्रव्योमांजनेनैव-ध्यायनिति न लिप्यते ॥ ३॥ तपः श्रुतादिनामत्तः क्रियावानपि लिप्यते ॥ भावनाज्ञानसम्पभो । निष्क्रियोऽपि न लिप्यते । ५॥ अलिप्तोनिश्चयेनात्मा । लिप्तश्चव्य વાતો | કુતિયાણાની, વિવાહિતા દશા | સંસારમાં વસનાર સ્વાર્થમાં સજજ–રાગદ્વેષાદિકથી આસક્ત મનુષ્ય કજલેમમાં લેપાયમાન થાય છે. આખી દુનિયા મેહભાવથી લેપાયમાન થાય છે પણ જ્ઞાનથી સિદ્ધ થએલ લેપતે નથીજે એમ મનમાં જાણે છે કે હું શરીરાદિ પુદગલ ભાવને કર્તા, કારયિતા,
For Private And Personal Use Only