________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सर्वस्वो, ब्रह्मग् ब्रह्मसाधनः ॥ ब्रह्मणाजुबदब्रह्म, ब्रह्मणि ब्रह्मगु. વિમાન | ૭ | જ્ઞાનરૂપ યજ્ઞમાં સર્વમહાદિવૃત્તિરૂપ પશુઓને હેમાય છે ત્યારે આત્માને જ્ઞાનયજ્ઞ પ્રકાશિત થાય છે. યજ્ઞની એવી સત્ય વ્યાખ્યા છે. માધ્યસ્થ દૃષ્ટિએ સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રને પક્ષપાત છડી સત્ય ગ્રહણ કરતાં આત્માના અનુભવ તરફ જવાય છે. કહ્યું છે કે–વિમા પંથાન, સમુદ્ર સરિતા | પથાनांपरब्रह्म-प्रामुवन्त्येकमक्षयम् ॥६॥ स्वागमं रागमात्रेण, द्वेषमात्रात् परागमम् ॥ न श्रयामस्त्यजामोवा, किंतुमध्यस्थ पादृशा ॥७॥ मध्य स्थयाशा सर्वेऽप्यपुनर्बंधकादिषु । चारिसंजीवनीचार-न्यायादाशा
હિત ૮ | વિભિન્નપથ, મતે, સંપ્રદાય, માર્ગો, ધર્મો, તે મધ્યસ્થને જેમ નદીઓ સમુદ્રને પામે છે તેમ પરબ્રહ્મ પ્રાપ્તિ માટે છે. પરબ્રહારૂપસાગર ભણી મધ્યસ્થની મતપંથ માન્યતાઓ રૂપી નદીઓ જાય છે અને તેમાં સમાઈ જાય છે. રાગમાત્રથી અમુક વાગમ છે અને શ્રેષમાત્રથી અમુક પરાગમ છે એમ માની અમે આગમને આશ્રય કરતા નથી તેમ તેઓનો ત્યાગ કરતા નથી, કિંતુ મધ્યસ્થ દૃષ્ટિએ સર્વનની અપેક્ષાએ સત્યદૃષ્ટિઓની ચારે બાજુએ તપાસીને આમને-શસ્ત્રોનું માનીએ છીએ. ચતુર્થસમ્યગૃષ્ટિ. આદિ ગુણસ્થાનકમાં ચાસિંજીવનીચારના ન્યાયથી હિતને ઇચ્છીએ છીએ. એક શેઠને બે સ્ત્રીઓ હતી. એક સ્ત્રીએ કોઈ ગી પાસેથી બૂટી મેળવી પોતાના ધણને સુંગાડી તેથી તેને પતિવૃષભ થયો–બીજી સ્ત્રી પોતાને પતિ કે જે વૃષભ થઈ ગયો હતે તેને વનમાં ચારવા લઈ જતી હતી. એક વડવૃક્ષ નીચે વૃષભ અને શ્રી બેઠી હતી ત્યાં આકાશમાંથી વિધાધર આવે અને વિદ્યાધરી આવી. વિદ્યારે વિદ્યાધરીને જણાવ્યું કે આ વૃષભ તે પુરૂષ છે. આ વડ નીચે એક ઔષધી ઉગી છે, જે તેને બળદને ખવરાવવામાં આવે તે જરૂર આ વૃષભ પુરૂષ થઈ જાય. પેલી સ્ત્રીએ એ વાત
For Private And Personal Use Only