________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ સુરે તથા રૂછા ન જ્ઞાનેન કરાં પવિત્રવિવિઘતે (ભ.ગી.) જ્ઞાન અને જ્ઞાનમય બ્રહ્મને અગ્નિની ઉપમા આપી છે. આત્મજ્ઞાનથી આત્માની પ્રાપ્તિ થાય છે. આત્મજ્ઞાન વિના આત્મા સાક્ષાત જણાત નથી માટે આત્માને પરમાત્મરૂપે પ્રગટાવવામાં અને આત્માની શુદ્ધિ કરવામાં આત્મજ્ઞાન જ શ્રેષ્ઠ છે. માટે જ ગુને–પ્રભુને પ્રાર્થના કરવામાં આવે છે કે તેમના કોર્તિગમયા હે ગુરૂ પ્રભુ!! મને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જા. બ્રહ્મતેજ અગ્નિ છે તેના વિના બાહ્યની અગ્નિમાં પશુ વગેરેને હોમવાથી પાપકર્મ બંધાય છે અને અગ્નિમાં પશુને હેમવાથી આત્માની શુદ્ધિ થતી નથી. અથર્વવેદના મૂળ મંત્રમાં બ્રહ્મરૂપ અગ્નિની ઉપાસના કરવાનું લખ્યું છે. તથા–બ્રહ્મા वाधानौ ब्रह्मद्धौ ब्रह्माहुतौ ब्रह्मेद्धावनी ईजाते रोहितस्य स्वर्विदः । अथर्ववेद ॥ १३ ।। ५०२ । ४९ ॥ ब्रह्मार्पण ब्रह्मावि ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् । ब्रह्मैवतेन गंतव्यं,-ब्रह्मकर्म समाधिना ॥ गी. अ. ४॥ બ્રહ્મમાં અર્પણ બ્રહ્મ છે. બ્રહ્મને પશુ પંખી મનુષ્ય રક્તમાંસાદિ જડ વસ્તુના અર્પણની જરૂર નથી. બ્રહ્મ તેજ બ્રહ્મયજ્ઞમાં હવિ છે. બ્રહ્માગ્નિમાં બ્રહ્મવડે હેમ કરાય છે એવા બ્રહ્મયજ્ઞથી શુદ્ધ બ્રહ્મપદમાં જવાય છે. નિલેપ જ્ઞાનવડે જ્ઞાનકર્મ સમાધિથી પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. આત્મા તેજ આત્માવડે પ્રાપ્ય છે માટે વેદના મંત્રોથી આત્માના શુદ્ધસ્વરૂપને અનુભવ કરે. સર્વ પ્રકારના રાગદ્વેષાદિકષાયના સંકલ્પવિકલ્પ ટળે તેજ બ્રહ્મસમાધિ છે એવી બ્રહ્મસમાધિથી આત્મા વેદવે. જૈનશાસ્ત્ર શાન સારમાં યજ્ઞનું સ્વરૂપ નીચે મુજબ છે-વૃત્તિને निष्कामे ज्ञानयज्ञे रतोभव ॥ सावधैः कर्मयज्ञैःकि, भूतिकामनयाविहैः॥२॥ ब्रह्मयज्ञपरंकर्म, गृहस्थस्याधिकारिणः ॥ पूजादिवीतरागस्य, ज्ञानमेवतुयोगिनः ॥ ४ ॥ ब्रह्मार्पणमपिब्रह्म यज्ञांतर्भावसाधनम् ॥ ब्रह्माग्नौकर्मणोयुक्तं, स्वकृतस्वस्मयेहुते ॥ ६ ॥ ब्रह्मण्यर्पित
For Private And Personal Use Only