________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્વગુણી વિચારોની પેલી પાર શુદ્ધાત્મવરૂપ છે, તે ચિત્તવૃત્તિને નિરોધ કરવાથી અમૂર્તભાવે અનુભવાય છે. આત્મામાં અનંત આનંદ છે. આત્માની દૃષ્ટિએ અશરીરી એવા આત્માને અનુભવ થાય છે. મનના સંકલ્પવિકપિ પ્રગટે છે અને વિઘટે છે તે બેની વચલી દશામાં નિર્વિક૯પ અકાયરૂપ આત્મરવરૂપ અનુભવાય છે માટે એવી આત્મદશા પ્રાપ્ત કરવી. એવી આત્મદશાની આગળ ઇન્દ્રાદિક પદવી તે નાકના મેલ સમાન ભાસે છે ત્યારે અમૂર્ત આત્મા અનુભવાય છે. પિતામૃતૈવિવિો થg૦ ૨૨. ૩મુલાલશિરગાયતા યg | ૨૨ા ૨૨ ત્રાક્ષનોડચ મુવવાણીતાય! રૂ. ૧ / જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આત્માનું અમૃત છે તે શુકલધ્યાનસમાધિરૂપી દિવ્યસ્થાનમાં છે તથા પૂર્ણ સિદ્ધસ્થાનમાં છે, કેવલ જ્ઞાનરૂપ દિવ્ય ધામમાં છે. આત્માનું મુખ જ્ઞાની છે, બ્રહ્મ જાણનાર બ્રાહ્મણ છે એવા આત્મજ્ઞાનીરૂપ મુખથી શ્રુતજ્ઞાનરૂપ અગ્નિ પ્રગટે છે કે જે અગ્નિથી અજ્ઞાનકર્મરૂપ કાકોને શીધ્ર નાશ થાય છે. જ્ઞાનાગ્નિથી સળગેલા આત્મ થશમાં મેહરૂપ પશુને હેમ થાય છે. વેદોમાં જ્ઞાનને અગ્નિ કર્યો છે. જો ગwખ્યઉરમવા યજુર્વેદા રૂદ્દા ? | પવિત્ર કરનાર જ્ઞાન વા જ્ઞાની તે પાવક છે– અગ્નિ છે. તે અમારા કલ્યાણ માટે થાઓ. થોડધિજાના વિશ્વમાં
vi ના અતિવૈશ્વાના તથા ૧૦ દા. અગ્નિ અર્થાત્ જ્ઞાનને વૈશ્વાનર કહેવામાં આવે છે તે સર્વ કર્મને બાળીને ભસ્મ કરે છે. ભગવદગીતામાં જ્ઞાનને અગ્નિની ઉપમા આપી છે. વેદકાલ પછીના ગીતાકાલમાં અગ્નિ અને જ્ઞાન બેની જુદી જુદી વ્યાખ્યા પ્રચલિત હતી. ગીતાના સમયમાં અગ્નિને રૂઢ અર્થ વહિં થયું હતું. જ્ઞાનરૂપી અગ્નિ, સર્વ કર્મને બાળીને ભસ્મ કરે છે. જ્ઞાનને અપરંપાર મહિમા છે. ચર્થધાંતિ समिद्धोऽग्निर्भस्मसात् कुरुतेऽर्जुन । ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्
For Private And Personal Use Only