________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
''
ચર્ચો અગ્નિકુમારદેવાનો સમાવેશ ક્રર્યો છે. જ્યોતિષીવામાં સૂર્ય અને ચંદ્ર દેવતાના સમાવેશ કર્યાં છે. પ્રજ્ઞાપના અને જીવાજીવાભિગમ તથા સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિમાં તે સબંધી વર્ણન છે. વૃથિવી દેવતા, ગાળો લેવતા ઈત્યાદિ દેવાનુ જૈનશાસ્ત્રોમાં પૃથ્વીના અધિષ્ઠાતા અને જલના અધિષ્ઠાતા દેવતા તરીકે વન છે. તેમાં આત્મત્વ હાવાથી આત્મતત્ત્વમાં તેઓના સમાવેશ થાય છે અને તેનાં જડ શરીરાના જડતત્ત્વમાં સમાવેશ થાય છે. વેદ વેદાંતમાં આત્માને સત્ અને જડને અસત્ કહેવાની પરિભાષા છે. આત્માની અપેક્ષાએ જડ અસત્ છે પણ જડતત્ત્વસ્વરૂપની અપેક્ષાએ સત્ છે એમ અનુભવી જ્ઞાનીએ અપેક્ષાએ જાણી શકે છે. તેમાય ત્રણનો પે મૃતથૈવમૂર્ત વૃા ૧૨૫૩૫ ॥ આત્માનાં બે રૂપ છે. સસારી સહિતઆત્માનું ભૂત રૂપ છે અને ક રહિત શુદ્ધાત્માનુ અમૃત રૂપ છે. અષ્ટકમ રહિત થએલ આત્મા સ્વરૂપે રૂપી છે અને જડના રૂપથી અરૂપી છે. શરીરારૂિપમાં રહેલ આત્મા તે શુહૃદ્રવ્યાકિનયની અપેક્ષાએ અમૂર્ત છે. અશરીર શરીરેવુ!! ૪।૨। ?૨] અશન શેરૂભયમ્। ૩ । રૂ। શ્યા વિઘ્નોધમૂર્તઃ જીજ્જ || મુજ૦ | ૨૫ ૨ ૨ || શીશમાં– ઔદારિક, તેજસ, અને કામણુ દેહામાં રહેલ આત્મા અશરીર છે. અર્થાત્ અકાયરૂપ છે. આત્મા છે તે અશુદ્ધૃ છે તથા બાવનઅક્ષરાદિ સ જાતના શબ્દોથી ભિન્ન છે. કૃષ્ણ, રક્ત, શ્વેત, નીલ, આદિ સત્ર વણુને રૂપથી ભિન્ન આત્મા છે. આઠે પ્રકારના સ્પર્શીથી ભિન્ન આત્મા છે અને તે અન્યય છે. આચારાંગ વગેરે જૈનશાસ્રામાં આત્માને ગા, વળે, અધે, અસે, ગામે, અરે, ગસે, અસાને, આવેશ, ગવે, ગણુ, ગરુ છુ, બના, ઇત્યાદિ શબ્દોથી વર્ણવ્યા છે. કાયા, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, રસ, શબ્દ, લેયા, સસ્થાન ઇત્યાદિ પુદ્ગલ જડતત્ત્વ છે તેનાથી ભિન્ન આત્મા
For Private And Personal Use Only