________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકારના જીવો છે. અજ્ઞાની છોને બહિરાત્માઓ કહેવામાં આવે છે, સમ્યગુદૃષ્ટિ જીવોને અંતરાત્માઓ કહેવામાં આવે છે અને કેવલજ્ઞાનીથી આરંભી સિદ્ધાત્માઓને પરમાત્મા કહેવામાં આવે છે એમ આત્મજ્ઞાનીઓ અર્થાત વિપ્રો તે સંગ્રહાયની અપેક્ષાએ જેને જે મારા- ગાભા (સ્થાનાંગ સૂત્ર) એકાત્મા, એક બ્રહ્મ કહે છે અને વ્યવહારનયની અપેક્ષાએ વાઘા વનિ અર્થાત અનંત આત્માએ કહે છે. એમ બે નયની અપેક્ષાએ આ ત્મતત્વને જણાવે છે. બેનયની માન્યતામાંથી એક બીજાનાયની માન્યતાને અપેક્ષાએ ન માને તે મિથ્યાત્વી છે. જૈનશાસ્ત્રોમાં સંગ્રહ, નૈગમ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દનય, સમભિરૂઢ અને એવભૂત એ સાતેનની દૃષ્ટિની પરસ્પર સાપેક્ષાએ આત્મતત્વની માન્યતા માને તેને સમ્યજ્ઞાની વિપ્રો જણાવ્યા છે. આત્મા એક રૂપ છે અને બહુધા છે એમ ઉપર્યુક્તનયોની અપેક્ષાએ જેને માને છે. તેવી સ્યાદ્વાદષ્ટિની માન્યતામાં અદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ, શુદ્ધાદ્વૈતવાદ, દૈતવાદની માન્યતાને અંતર્ભાવ થાય છે. શિરે પુરોહિત | મ્ ા ા ા ા અગ્નિ અર્થાત્ જ્ઞાન, આત્માની સ્તુતિ કરૂં છું. જ્ઞાનતેજ આગળ આત્માની પૂર્ણતારૂપી હિત કરનારે હેવાથી આત્માજ પુરોહિત કહેવાય છે. શુદ્ધજ્ઞાનદર્શનચારિત્રમથી આત્મા પુરોહિત છે, એ આત્મા જે દેહમાં છે તે મનુષ્ય પુરહિત, ગુરૂ, પરમેશ્વર અપેક્ષાઓ છે અને તે પુર, નગર, રાજય, દેશ, સંધ, સમાજઆદિના હિતરૂપેહેવાથી વા હિતકારક હેવાથી તે પુરે હિત કહેવાય છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ ત્રણ પરમેષ્ઠી છે તે પુરોહિતરૂપ છે. આત્મજ્ઞાની ગુરથ તે બ્રાહ્મણ છે અને તે પુરોહિતરૂપ અપેક્ષાએ છે. વેદના નિરૂક્તમાં નિને બ્રહ્મ કહ્યું છે. વિતા
જેવા રજા રેવતા, યજુર્વેદ ૩૨ ૪ | અગ્નિ દેવતા છે, સૂર્ય દેવતા છે, ચન્દ્રમા દેવતા છે. જૈનશાસ્ત્રોમાં ભુવનપતિનિકા
For Private And Personal Use Only