________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખી રહે છે. દેહમાં રહ્યા છતાં મેહભાવથી મરીને જીવવું તે આત્મજીવન છે એવા જીવનને બ્રહ્મજ્ઞાનીઓ પામે છે. આત્માને સત્તાનયની અપેક્ષાએ એકપ્રકારે દેખવે અથત આત્મસત્તારૂપ બ્રાનું ધ્યાન ધરવું કે જે સત્તારૂપ બ્રા ઉંચે નીચે આગળ પાછળ સર્વવ્યાપક સામાન્ય એકરૂપ છે એથી રહિત હૈ નિર્વિકલ્પ અકાય સુહબ્રહ્મનો અનુભવ કરાય છે. બ્રહ્મા સેવાનાં ઘવી-શુદ્ધજ્ઞાનદર્શન ચારિત્રને પ્રકટભાવ તેજ બ્રહ્યા છે અને તે રાગદ્વેષરહિત અરિહંત દેવેની પદવી છે એવી પદવીને પામવી તેજ મનુષ્ય જન્મનું કર્તવ્ય છે. પૂર્વ દિશા વહુધા વન્તિ–મહાસત્તા જે સતરૂપ છે તેની અપેક્ષાએ સર્વાત્માઓને એકાત્મા એક બ્રહ્યા છે તેને વિપ્રો અર્થાત્ જ્ઞાનીએ વ્યવહારનયની અપેક્ષાએ બહુપ્રકારે કહે છે. અર્થાત અનેક ભેદે કહે છે, જેમકે–આત્માઓના બે ભેદ છે. સિદ્ધાભાઓ અને સંસારીજી, સંસારીજીના બે ભેદ છે. બસ અને સ્થાવર. તેમાં સ્થાવરના પાંચ ભેદ છે. પૃથ્વીકાય, અપૂકાય, તેજકાય, વાયુકાય, અને વનસ્પતિકાય એ પાંચ સ્થાવર છે તે એકેન્દ્રિયજી કહેવાય છે. કીન્દ્રિય, ગીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચે ન્દ્રિય એ ત્રસ જીવે છે. દે, મનુષ્ય, પશુપંખી જલચરે વગેરે તિય અને નારકીછો તે પંચેન્દ્રિય છે. અંડજ, ગજ, ઉદિજ અને દર એમ ચાર પ્રકાર સર્વદુનિયાના જીવે છે. ચેતનાલક્ષણની અપેક્ષાએ એસ્પ્રકારે સર્વ કહેવાય છે. રસ અને સ્થાવરની અપેક્ષાએ બે પ્રકારે જી-ચેતને કહેવાય છે, પુરૂષ , સ્ત્રીવેદ અને નપુંસકવેદ એ ત્રણ વેદમાં સર્વ સંસારી જીને સમાવેશ થવાથી ત્રણ પ્રકારે જીવ કહેવાય છે. દેવતાની ગતિ, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચાર ગતિમાં સર્વજીને સમાવેશ થતું હોવાથી ચાર પ્રકારે જીવો કહેવાય છે. પાંચ ઇન્દ્રિ ની અપેક્ષાએ પાંચ પ્રકારના જીવો છે. છ કાયની અપેક્ષાએ છે.
For Private And Personal Use Only