________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્તિ કહી છે અને પ્રકૃતિરૂપ દેવીમાંજ તેઓને લય કર્યો છે. રજોગુ
રૂપબ્રહ્યા છે તે કમદેહરૂપ સૃષ્ટિના કર્તા છે. સત્વગુણરૂપ વિષ્ણુથી તેનું પાલન થાય છે અને તમે ગુણરૂપ હરિથી દેહ સૃષ્ટિને નાશ થાય છે. પ્રકૃતિના અંગમાં સમાતા એવા અપેક્ષાએ રેચક કુંભક કુંભકરૂપ પ્રાણવાયુને બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરની ઉપમા આપવામાં આવી છે, રેચકે તે રૂદ્ર છે, પૂરક તે બ્રહ્યા છે અને કુંભક તે વિષ્ણુ છે એમ આત્મામાં ત્રણ અને પ્રકૃતિમાં ત્રણ બ્રહ્મા વિષ્ણુ હરનાં રૂપ આપ્યાં છે તે જ્ઞાનસુરિયે સદા જ્ઞાનથી દેખે છે. આત્મા અને પ્રકૃતિ, (જડ) એ બે તત્ત્વ છે. જડતત્વમાં પ્રકૃતિમાં પુદગલ, આઠ કમ, કાલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાલને સમાવેશ થાય છે. આત્મતત્વમાં સંસારીજીને અને સિદ્ધાત્માએને સમાવેશ થાય છે, સત્તાથી અને વ્યક્તિથી આત્મતત્ત્વ જાણવું જોઈએ. સત્તાની અપેક્ષાએ એકાત્મા કહેવાય છે, અને વ્યવહારનયવ્યક્તિની અપેક્ષાએ ભિન્ન ભિન્ન અનંત આત્માઓ છે. તે અનંત આત્માઓના ભેગા સરવાળાને વિરા આત્મા, વિરાપરમેશ્વર, બ્રહ્મ, આત્મસભા વગેરે નામની પરિભાષાએ વ્યવહરાય છે. જેને જેને બહિરાત્મા કહે છે તેને વેદાંતીઓ જીવ કહે છે. વેદાંતીયો જેને આત્મા કહે છે તેને જૈનશાસે અંતરાત્મા કહે છે એમ શબ્દપરિભાષાથી જાણવું. તમે વિધિत्वातिमृत्युमेति । यजु० ३११८ ॥ एकधैवानुद्रष्टव्यम् । बृहदा । કા કા ૨૦ મે એવા શુદ્ધાત્માને (પરમેશ્વરને) જાણુને અતિમૂયુને પામે છે અર્થાત્ રાગદ્વેષરૂપ કમભાવથી મરી જાય છે કે જેથી પુનઃ જન્મ લેતા નથી. જે મૃત્યુથી પુનઃ રાગદ્વેષ પ્રગટે નહીં એવી રીતે પૂર્ણજ્ઞાનાનન્દી બની દેહને ત્યાગ કરે તે અતિમૃત્યક છે. વાય છે એવા મૃત્યુને જ્ઞાનીએ પામીને અમૃતરસ પામે છે, સદા
For Private And Personal Use Only