________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રેલ છે અને નીચે પણ રૂપ બ્રહ્મ છે, અથત સર્વત્ર જીવે છે. તે બ્રહ્મ છે. તે સર્વને આત્મારૂપે ભાવવાથી આત્માનુભવ થાય છે. તાળો વરઘઉ સવા પરયંતિ હુર” યજુર્વેદ દાવા વિષ્ણુર્વિને ધાનિ ઘર વર્ષે ૧પ. આભજ્ઞાની એવા સૂરિ તે શુદ્ધાત્મારૂપવિષ્ણુને પરમક્ષ પદને દેખે છે, શુદ્ધાત્મારૂપ વિષ્ણુ પિતાના અનંતજ્ઞાનાદિ શુદ્ધસ્વરૂપે પ્રગટ થાય છે અને તે જ્ઞાનચારિત્ર અને વીર્યરૂપ ત્રણ પ્રકારે પદને ધારે છે. સર્વથા કર્મથી મુક્ત પૂર્ણજ્ઞાનાનન્દ વીર્ય શક્તિને પ્રગટાવવી તે પરમપદ પામે છે. આત્માનું પૂર્ણજ્ઞાન તે પરમપદ છે. આત્મારૂપ સૂર્ય અનંતજ્ઞાનાદિ ગુણ પર્યાથી અપેક્ષાએ વિશ્વરૂપ હેવાથી વિશાલ છે, આત્મામાં અનંત અસ્તિનાસ્તિમય ગુણપઆંને સમયે સમયે ઉત્પાદવ્યય થયા કરે છે. તેના મુખ્ય ત્રણ ગુણ છે. જ્ઞાન દર્શન અને ચારિત્ર એજ ત્રણ પ્રકારે પદને ધારણ કરનાર આત્મા છે. આત્માને દર્શન ગુણ તે બ્રહ્મા છે, કેવલજ્ઞાન ગુણ તે સર્વકાલેકને પ્રકાશે છે અને આત્મા, શેયરૂપ વિશ્વને જ્ઞાનથી શેયપર્યાયે વ્યાપક કરે માટે વિષ્ણુરૂપે છે, તથા ચારિત્ર ગુણ તે મહદેવ છે, કારણ કે તે સર્વકર્મોને નાશ કરે છે. ગુ. વેદની ભૂમિકામાં આર્યમુનિએ વિષ્ણુને પરમેશ્વર કહીને સત્ત્વ રજસ તમે એ ત્રણને વિષ્ણુરૂપ પરમેશ્વરપદ કહ્યા છે, પણ તે અશુદ્ધાત્માના સ્વરૂપની અપેક્ષાએ ત્રિગુણને ત્રિપદ કહી શકાય પણ શુદ્ધાત્મારૂ૫ વિષ્ણુના એ ત્રણ ગુણ નથી પણ એને પ્રકૃતિના રજસ્ તમસ સત્વ એ ત્રણ ગુણ છે. ઉપચાર પ્રકૃતિના ગુણને આત્માના ગુણ કહી શકાય છે. આત્મામાં સ્વરૂપસંબંધે જ્ઞાન દર્શન ચારિત્ર ગુણે રહે છે, અને તે ત્રણ્ય કાલમાં આત્માથી ભિન્ન થતા નથી. દેવીભાગવતમાં પ્રકૃતિને દેવીની-શક્તિની ઉપમા આપી છે અને તેમાંથી સત્વગુણ હરિ અને તમગુણરૂપ રૂદ્ર અને રજોગુણરૂપ બ્રહ્માની ઉત્પ
કને
ર માટે
વિશ કરે છે. ”
For Private And Personal Use Only