________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા કમ સહિત દશામાં પણ તે શુદ્ધદ્રવ્યાર્થિકનયની અપેક્ષા નિલેપ છે, તથા અપ્રમત્ત ગદશામાં તે જલમાં કમલની પેઠે નિલેપ રહે છે. તે વાયુ અને આકાશથી પણ શ્રેષ્ઠ છે. આત્મા તેજ સત્ય જ્ઞાનાગ્નિ છે. સર્વકર્મોને બાળીને તે ભસ્મ કરે છે. અગ્નિને ઉધઈ ખાતી નથી. અગ્નિ ઉધેઈને બાળી નાખે છે. તેમ જ્ઞાની કમેને ભગવતે છતે કમેને બાળી દે છે. આત્મા તેજ ખરે સૂર્ય છે. લાખે સૂઈ જેને પ્રકાશી શકતા નથી એ આત્મા, લાખે સૂર્યોને પણ પ્રકાશવા-જાણવા સમર્થ છે. આત્મા મહાયમ છે. કાલને પણ કાલ છે. સર્વયમેને યમ છે. મન ઈન્દ્રિય દેહરૂપ સૃષ્ટિને તે કાબૂમાં રાખી શકે છે. પંચ ભૂત વગેરે વિશ્વ પણ તેની જ્ઞાનાજ્ઞા પ્રમાણે વર્તે છે. આત્મા તેજ ચંદ્રમા છે. આત્માની જેટલી શીતલતા અને પ્રકાશતા છે તેટલી બાહ્યચંદ્રમાં નથી. મન તે ચંદ્ર છે અને આત્મા તે સૂર્ય છે. ભાવમન પણ અપેક્ષાએ આત્મા છે. જે જ્ઞાનાનન્દ સ્વરૂપ આત્મામાં સર્વો –સર્વભૂતે ધ્યાનથી લીન થતા છતા આત્મા જ બને છે. અજ્ઞાનીઓ બહિરાત્માઓ સમ્યગુ આત્માસ્વરૂપના જ્ઞાનથી અંતરાત્મા બને છે. આત્માને જાણીને સર્વજી, આત્મસ્વરૂપી બને છે અને મેહને નાશ કરે છે. પ્રતિ શરીર ભિન્ન અનંત આત્માઓ છે અને તે નિત્ય છે. તેઓ કોઈના બનાવેલા બન્યા નથી તેમ જ કઈ કાલમાં પણ તેઓને અંત નથી માટે તે અનંત છે. સત્તાનમાંઘણ | તૈો ૨ાશ ब्रह्मविद्ब्रह्मैवभवति । मुण्ड९ । ३।२।९॥ अक्षरात्परतःपरः । मुण्ड०।२।१।२। पश्चादब्रह्म पुरस्ताद्ब्रह्म अधस्ताग्रमामुण्ड. ૨ા ૨ા ૨૨. સત્ય અને જ્ઞાનરૂપ અનંત બ્રહ્મ છે, ચિતન્ય છે, બ્રહ્મને જાણે છે તે બ્રહાજ થાય છે. અમારાદિ અક્ષરોથી પરાત્પર બ્રહ્મ છે, આકારાદિ અક્ષર તે શબ્દ બ્રહ્મ છે તેથી પરાત્પર આત્મા છે. આપણી પાછળ જીવો છે આત્માઓ છે, આગળ આત્મારૂપ
For Private And Personal Use Only