________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપ૬ ભસ. ભા. ૧) શરીરને અશ્વત્થ (પીપળાના વૃક્ષની ઉપમા આપી છે તે પર આત્મારૂપી એક પંખી છે અને એક મનરૂપ પંખી છે તે બન્ને એક સાથે જોડાયેલ છે અને સખા છે–આત્મારૂપ ગુરૂ છે અને મનપંખી તે શિષ્ય છે. મન છે તે સર્વવિષના ભેગમાં આસક્ત રહે છે અને આત્મરૂપગુરૂ છે તે આત્માનંદથી ખેલે છે. મન શિષ્ય જયારે આત્મારૂપ ગુરૂ પંખીના રહામું જુવે છે ત્યારે તે સ્થિર શાંત નિર્મલ બને છે અને સંકલ્પવિકપની ચંચળતાને ત્યાગ કરે છે. આત્મારૂપગુરૂની આજ્ઞા પ્રમાણે પ્રવર્તનાર મને છેવટે આત્મામાં લય પામે છે. મને વર્ગણાથી દ્રવ્ય મન બનેલું છે અને મનદ્રવ્યના યેગે જે જે વિચારે થાય છે તે ભાવમન છે. જ્યાંસુધી ભાવમનની સાથે રાગદ્વેષની પરિણતિ વર્તે છે ત્યાં સુધી દેહથી ભિન્ન આત્માને સાક્ષાત્કાર થતું નથી. અનાદિકાલથી આત્મા અને મન અને શરીરમાં સખાની પેઠે જેડીયા છે. આત્મા પોતાનું જ્ઞાનાનન્દરૂપ સમજે છે ત્યારે આત્મા આપોઆપ સર્વ વિશ્વમાં છતે સર્વ વિશ્વને સાક્ષી સ્વતંત્ર બની પરમાત્મપદને પામે છે અને મનની કુંઠિતતા જ્યાં નથી એવું વૈકુંઠ સિદ્ધરથાનને પ્રાપ્ત કરે છે. આત્મારૂપ મહાવીર પ્રભુનું સ્વરૂપ વર્ણવે છે. સાત વિધાતા सवायु नभ उच्छृतम् ॥ अथर्व० । १०।८।४।३। सोऽअर्यमा સવાર સવાર માવઃ અથર્વ ૨ | કાકા ૪ सोनिः सउसूर्यः सउएवमहायमः ॥ अथर्व ॥ ६।१३।४।४। तदेवामिस्तदादित्यस्तद्वायुस्तदुचन्द्रमा ॥ यजुर्वेद ।३२।१।॥ यस्मिन् સર્વાનિતારશૈવવિજ્ઞાનતઃ | યજુર્વેઃ II - ૨ || આત્મા તેજ અનંત જ્ઞાનાદિ ગુણ પર્યાને ધાતા છે અને તેજ પૂર્ણ વિધાતા છે તે વાયુની પેઠે સર્વત્ર અપ્રતિબદ્ધ છે. કર્મસહિત આમાને એક ગતિમાંથી અન્ય ગતિમાં જતાં પ્રતિબંધ કરનાર કોઈ નથી. આત્મા તે આકાશ છે અર્થાત્ આકાશની પેઠે શુદ્ધ થતા તે નિલેપ છે.
For Private And Personal Use Only