________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
તદષ્ટિથી આ
અનંત સ્વરૂપને પૂર્ણ ખ્યાલ કેઈને આવી શકતું નથી માટે તે દશામાં સાતને અને તેના ઉપભેદેની પરસ્પર અપેક્ષાએ આત્માનું સાપેક્ષવરૂપ વિચારવું અને એકાંતનિરપેક્ષકદાગ્રહ ન કરે. બાવા વાળતાવ વૈવ દુર થવાયા. જેટલા વચન પચે છે તેટલા નયવાદે છે. જેટલાં વચને છે તેટલા નોસાપેક્ષ વિચારો છે. સાત અથવા અસંખ્યનની પરસ્પરની અપેક્ષાઓને સમજવાથી પૂર્ણ સત્યનું જ્ઞાન થાય છે એમ સર્વજ્ઞ પરમાત્મા મહાવીરદેવે પ્રકાર્યું છે કે જેથી એ પ્રમાણે સર્વધર્મના શાને દ્રવ્ય ક્ષેત્રકાળભાવનયાદિઅપેક્ષાએ વિચારતાં પરસ્પર વિરોધી એવાં શાસ્ત્રોમાંથી અનેક પ્રકારનું વિવિધ સત્ય સમજાય છે અને તેથી આત્મજ્ઞાનને પ્રકાશ થાય છે. પૂર્ણગીતાર્થગુરૂઓની સેવા કરવાથી એવી રીતની સાપેક્ષસ્યાદ્વાદષ્ટિથી આત્માને નિશ્ચય કર્યા પછી આત્માની શુદ્ધિ માટે સર્વવિશ્વ વસ્તુઓ, શાસ્ત્ર વગેરે સમ્યગ સાધનરૂપે પ્રણમે છે. કોઈ સ્થાને રવામિ સંઈ એવી કૃતિ છે તેને અર્થ એ છે કે સ્વમસમાન આ સર્વ છે. દે વગેરે માપમ ઈન્દ્રજાળ સમાન છે એવું ક્યાં કહ્યું હેય ત્યાં વૈરાગ્યની દૃષ્ટિનયની મુખ્યતા છે. વૈરાગ્યદૃષ્ટિએ સર્વ સ્વમ સમાન છે. દેવો થવું તે પણ સ્વમ સમાન છે અર્થાત્ દે પણ ક્ષીણ પુણ્ય થતાં પાછા મૃત્યુ લેકમાં જન્મે છે માટે તે સ્વમના જેવી ક્ષણિક પદવી છે તેથી તેમાં આસકત ન થવું એવી વૈરાગ્યની પ્રતિવાદક તે શ્રુતિ છે પણ જડતત્વ અને ચેતનતત્ત્વ, તથા વર્ગ, નરક, મનુષ્ય લેકને નિષેધ કરતી નથી. વિશ્વમાં કઈ પણ પદાર્થોમાં આસક્ત ન થવું અને આત્મામાં પ્રેમ ધારણ કરે તે માટે તે શ્રુતિ છે પણ નાસ્તિકવાદ સિદ્ધ કરનારી તે શ્રુતિ નથી, એમ અવળવાણીનાં ભજનના અર્થોની પેઠે શાસ્ત્રના વાઓ અપેક્ષાએ સમજવાની જરૂર છે, આત્માના
જાની શુદ્ધિ મ
વગેરે સમ્યગ
For Private And Personal Use Only