________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્તવું. દરરોજ હું કાયાથી ભિન્ન શુદ્ધાત્મસ્વરૂપ છું એવી આત્મભાવના ભાવવી. અધ્યાત્મજ્ઞાનના શાસેને દરરોજ નિયમિત સ્વાધ્યાય કરે. આત્મજ્ઞાનનાં ભજન ગાવામાં લયલીન બનવું. અનુભવી જ્ઞાનગુરૂને આત્મજ્ઞાનને બેધ શ્રવણ કરે. સશુરૂની તથા જ્ઞાની ભેગી સંતેની સેવામાં ભક્તિમાં અપઈ જવું. મનમાં ઉત્પન્ન થતા અશુભવિચારેને ત્યાગ કરે. એકાંત નિર્જન શુદ્ધ હવાવાળી પવિત્ર ઉઘાન વગેરે ભૂમિકામાં પદ્માસનાદિ આસને બેસીને આત્મામાં મનને વાળવું અને આત્મા સંબંધી વિચારે કરવા. કાયાને કષ્ટ પડે એવી પારમાર્થિકકાર્યો કરવા કે જેથી શરીરથી ભિન્ન આત્મા છે એ અનુભવ આવે. મસાન વગેરે વૈરાગ્યકારક સ્થાનમાં આત્માનું ધ્યાન ધરવું. પાંચ ઇન્દ્રિય અને મન વશમાં રહે એવું બાહ્યાંતર તપ કરવું. દરરોજ પરમેશ્વરની સવારમાં અને સાંજરે પ્રાર્થના કરવી. કરેલાં દુકૃત્યને પશ્ચાત્તાપ કરે અને હૃદયમાં પૂર્ણ અસર પ્રગટે ત્યાં સુધી પશ્ચિાત્તાપ કરે. શુભાશુભકર્મો ઉદયમાં આવે તે ભગવતાં સમભાવ ધારવા અને ભ્યાસ કરે. દેશસમાજ સંધરાજ્ય શિક્ષણઆદિ શુભ કાર્યોમાં યથાશક્તિ નિષ્કામભાવે કાયાદિકને બેગ આપો. આંખથી સ્ત્રી દેખાય તે પણ તેની ચામડીના રૂપને દેખી મનમાં જરામાત્ર કામભાવ ન પ્રગટે એવી દશા ન થાય ત્યાંસુધી તથા સ્ત્રી શરીરને સ્પર્શ થતાં પણ કામની વૃત્તિને સ્વમમાં પણ વિચાર ન આવે ત્યાં સુધી શરીરના નિયમેનું બ્રહ્મચર્યવ્રત પાળવું અને કાયા મૈથુનને કદાપિ સ્વમમાં પણ વિચાર ન આવે ત્યારે અકાયરૂપ આત્માનું આનંદ સ્વરૂપ અનુભવાશે એમ જાણું બ્રહ્મચર્યની નવ વાડ પાળવી. ઈન્દ્રાદિદેવકના કાયિક સુખની ઇચ્છા ન કરવી. જડવાદ નાસ્તિકવાદના વિચારાચારમાં મુંઝાવું નહીં અને આ લેકનાં શારીરિસુખ ભેગવવા માટે મનુષ્ય જન્મ છે
For Private And Personal Use Only