________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
રારીર છૂટે તા તેથી ઉદાસ ન બનવું. શરીરઇન્દ્રિયાને આત્માધીન રાખવી, શરીરની આરોગ્યતાથી મન બળવત રહે છે અને તેથી આત્માનું મનન સારી રીતે થઈ શકે છે. શરીરના શુક્રના દુરૂપયોગ ન કરવા અને બ્રહ્મચર્યથી શારીરિકબળનું રક્ષણ કરવું, સલાકાના હિતાર્થે શરીરના સદુ૫યોગ કરવે. વજ્રની પેઠે શરીરને આત્માના વિકાસાર્થે જાળવવુ. અક્રાયરૂપ આત્મા છે એમ જાણીને સ્વાધિકારે કાયાથી જે જે ફજો અદા કરવાની હાય તેમાં અપ્રમત્તપણે વર્તવું. વ્યાવહારિકધાનિક નિત્ય નૈમિત્તિક આકસ્મિક ન્ય સર્વ કાર્યો કરવાં અને અંતરથી નિષ્કામમુદ્ધિથી પ્રભુમાં મન જોડવું, પરમેશ્વર નિરાકાર અકાયરૂપ છે એમ આ મંત્રના કર્તા પહેલાંથી જાણતા હતા તેથી તેમણે શરીરમાં રહેલા આત્માના ખોજ કરી અને શરીરમાં આત્મા છે છતાં શરીરથી ન્યારા છે એવા અનુભવ કરીને આત્માને અકાચ કહ્યો છે. કાયા કરતાં મનની શક્તિ ઘણી છે અને મન કરતાં આત્માની અનતગુણી શક્તિ છે. કાયાના કર્તા આત્મા છે અને એક કાયાને મૂકી અન્યકાયાકર્તા પણ આત્મા છે માટે કાયા કરતાં આત્માપર અનંતગુણુપ્રેમ ધારવા. આત્માના પ્રેમમાં મસ્ત થઇ જવું. આત્મામાં મનને ચાજવું. શ્રી હેમચંદ્રાચા આત્માની નીચે પ્રમાણે સ્તુતિ કરી છે. ચ परमात्मा परं ज्योतिः परमः परमेष्ठिनाम् आदित्यवर्णं तमसः परस्तादामनंतियम् ॥ ज्ञानस्वरूपोऽस्मि दर्शनस्वरूपोऽस्मि चारित्रस्वપોડર્મિ, અનંતવીર્યસ્રોમિ. આચારાંગસત્રમાં અવર્ણ અગધ, રસ, અસ્પર્શ, અશબ્દ, અસ્સ્થાનરૂપ આત્મા છે. મન અને છદ્મસ્યબુદ્ધિની પેલી પાર આત્મા છે, ન તસ્ય ત્તિમાઽસ્તિ આમાની તુલના કરવામાં આત્મા જેવી બીજી કાઈ વસ્તુ નથી, અર્થાત્ આત્માના સમાન અન્ય પ્રતિમા–(મૂર્તિ) કાઈ નથી. આત્માથી પરમેશ્વર જણાય છે. આત્મામાં સના ભાસ થાય છે, માટે આત્મા,
For Private And Personal Use Only