________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
to
તરીકે વાપરવી જોઈએ. દેહથી ભાગે ભેગવતાં દેહમાં અનેક રોગે પ્રગટે છે અને રોગોથી દેહનો નાશ થાય છે. પુણ્યબંધમાં અને પાપબંધમાં દેહ સાધન છે, માટે દેહને આત્મજ્ઞાનની શક્તિ પ્રગટાવવામાં સાધનતરીકે વાપરવી જોઈએ. દેહને દુર્ગણવ્યસન ભોગ માટે દુરૂપયેગન કરે. ભવસાગર તરવામાં કાયા તે આગબેટસ્ટીમર સમાન છે માટે તેને અપ્રમત્તપણે સદુપયોગ કરે. દેહને પાડી નાખવાથી, તથા આપઘાત વગેરેથી દેહને નાશ કરવાથી આ ત્માના સગુણેને પ્રકાશ થતો નથી. કોઈ પણ મનુષ્યના દેહને નાનસમાન જાણવું અને મનુષ્યના શરીરની દુષ્કાલ રેગ વગેરે ખરાબ પ્રસંગમાં રક્ષા કરવી. કેઈ પણ મનુષ્યના શરીરના આરેગ્યમાટે ધન વગેરેને તથા સ્વશરીરને સદુપયેગ કરે. દેહ તેજ આત્મા નથી પણ આત્માની શુદ્ધતા કરવામાં દેહસમાન કોઈ ઉપ
ગી સાધન નથી એટલું તે ખાસ લક્ષમાં રાખવું જોઈએ અને મનુષ્યના શરીરમાં રહેલા આત્માઓ તે પ્રભુએ છે તેઓની સેવા ભક્તિમાં વશરીરને ઉપગ કરવાથી હૃદયની શુદ્ધિ થાય છે અને તેથી સંત ગુરૂના બેધથી દેહાધ્યાસ ટળે છે અને આત્માને અનુભવ થાય છે. મનુષ્યદેહ તેજ આત્મા છે એમ ન માનવું પણ મનુષ્ય દેહમાં રહેલ આત્મા તે સર્વ પ્રાણુઓને શહેનશાહ છે. મનુષ્યદેહની અત્યંત ઉપયોગિતા છે. અનંત પુણ્યદયથી મનુષ્યજન્મ મળે છે માટે તેને પાપમાં ઉપયોગ ન કરતાં ધર્મમાં ઉપયોગ કરવો જોઈએ. સર્વજીની દેહે સર્વને પ્યારી છે કોઈ પ્રાણને મરવું પ્રિય નથી માટે પિતાની દેહથી કોઈ પ્રાણી મનુષ્યની હિંસા ન કરવી અને કેઈ જીવને પીડા ન થાય એવી કાયાની પ્રવૃત્તિ કરવી તેજ શરીર સદુપગપ્રવૃત્તિ છે. કર્મપ્રકૃત્તિથી ઉત્પન્ન થએલ માનવશરીર કથંચિત્ આત્માને અત્યંત ઉપયેગી છે. શરીર તે આત્મા છે એ મેહ ન રાખવે, તથા આયુષ્ય ખૂટતાં
For Private And Personal Use Only