________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
અર્થાત્ ક્રમની જાળમાંથી અહુ'મમત્વની તિ છૂટી જાય છે. આખી દુનિયાની ચક્રી આદિ માટી પદ્મવીએના મેહુ રહેતા નથી, તેમજ મેપ ત જેટલાં રત્નાના ઢગલો મળે તા પણ તે જડ જણાય છે અને તેમાં મેહુ રહેતા નથી. ઈન્દ્રની અપ્સરાઓ મળે તાપણુ તેમાં રાગ રહેતો નથી. અપ્સરાઓનાં શરીર ક્ષણિક છે અને તે આત્મસુખ આપનાર નથી. એવા દૃઢ નિશ્ચય થતાં સ જડવતુઓના સંબંધમાં રહ્યા છતાં તેમાં મૂર્વાં રહિત નિલે પ અર્થાત્ નિઃસ ́ગબુદ્ધિ રહે છે. શરીર મન, વગેરે સાધના છે તે વડે આત્માની શુદ્ધિનો પુરૂષાર્થ થાય છે. દેહ મન અને ઇન્દ્રિયા પર કાબૂ ધરાવી શકાય છે. પોતાના પાડેલા નામની કોઇ સ્તુતિ કરે તેા તેથી હુ થતા નથી અને કાઈ પેાતાના પાડેલા નામની નિંદા કરે તો તેથી શાક, દ્વેષ, ક્રોધ થતા નથી, કોઈ પાતાના શરીરરૂપની મૂર્તિ કરીને પૂજે વા કોઇ શરીરને પૂજે તે તેથી હર્ષી થતા નથી તેમજ કાઈ શરીરની વા શરીર છબીની નિંદા કરે અપમાન કરે તે પણ દેતુથી આત્મા ભિન્ન અનુભવ્યા પછી દ્વેષ, ક્લેશ, ક્રોધ થતા નથી. કાઇ પૂજે વા નિર્દે તેમાં તટસ્થ સાક્ષીપ′ અનુભવાય છે અને ત્રીજા તટસ્થ મધ્યસ્થમનુષ્યની પેઠે દેહ મનની પ્રવૃત્તિમાં સાક્ષીભાવ રહે છે. પુણ્ય પાપકના યાગે દેહુ થાય છે. શુભ દેહમાં રાગ થતા નથી અને અશુભ દેઢુપર અરૂચિ થતી નથી એવી રીતે અકાયરૂપ આત્મા જાણવાથી સર્વ શ્રીના રૂપમાં કામ રાગ પ્રગટતા નથી અને સ્ત્રી શરીરના ભાગથીજ સુખ થાય છે એવી વાસના નષ્ટ થઇ જાય છે. કાયાથી ભિન્ન અકાયરૂપ આત્મા અણ્યા પછી દેહમાં રહ્યા છતાં આત્મા વિશુદ્ધ થાય છે અને છેવટે દેવલજ્ઞાની મુક્ત બને છે. મનુષ્ય દેહ સમાન કાઇ ઉત્તમ દેહ નથી. મનુષ્યદેહ સમાન કાઇ ઉત્તમ સાધન નથી. મનુષ્યદેહવડે આત્માના મેક્ષ થાય છે. મનુષ્યદેહને તપ સચમ ચોગમાં સાંધન
For Private And Personal Use Only