________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
કાયામાં થતું અહંમમત્વ ટળે છે. તથા અનેક પ્રકારના ભયેા નાશ થાય છે. તેમજ આત્મા અકાયરૂપ છે એવું જાણ્યા પછી આત્માનુ નીય પ્રગટાવવા પુરૂષાય થાય છે. આત્મા અકાય છે એવું જાણ્યા પછી હું આત્મા અમર છું એવા દૃઢનિશ્ચય થાય છે. પશ્ચાત્ શરીર નષ્ટ થતાં સર્વ નષ્ટ થયું એવી ભ્રાંતિ રહેતી નથી તેમજ શારીરિકસુખ ભોગવવા માટેજ મનુષ્યશીર છે. એવી ભ્રાંતિ રહેતી નથી, કાચા તેજ આત્મા છે છતાં કાયાથી ભિન્ન છે એવા અનુભવ કરનારા મૃત્યુ થતાં મિય બને છે તથા તે લક્ષ્મીઆદિ વસ્તુઓપર રાગદ્વેષ કરી સાંસારમાં બધાતા નથી. કાયાથી આત્મા નિશ્ચયતઃ ભિન્ન છે એવા અનુભવ થતાંની સાથે નિર્માંદશા પ્રગટે છે, સમ્યગજ્ઞાનદૃષ્ટિ પ્રગટે છે અને આત્મા, પ્રભુપદ પામવાને અધિકારી બને છે, માટે કાયામાં કાગે આત્મા વ્યાપી રહે છે. છતાં તેનાથી ભિન્ન છે. એવે દૃઢનિશ્ચય ધારણ કરવા અને પરમાત્માનું ધ્યાન ધરવુ કે જેથી આત્મામાં દેવલજ્ઞાન, દેવલદર્શન પ્રગટે. શરીરથી ભિન્ન હુંચિદાન દવરૂપ આત્મા છું એવી હૃદયમાં વારંવાર ભાવના કરવી. સર્વકા કરતાં અંતરમાં એવી ચાદી–ઉપયોગ ધારણ કરવા. એવા આત્માપયોગ વારંવાર ધારતાં દુનિયાના સર્વજ્યપદ્યાર્થીમાં સાક્ષીભાવ વર્તે છે અને અસ્મિતા નામની ધ્યાનયાગની એકદશા પ્રગટે છે કે જેમાં પરમાત્માની સાથે આત્માનું ઐકય અનુભવાય છે. રહું છતાં દેહુ તે આત્મા નથી એમ નિષેધ કરીને કાયાથી ભિન્ન આત્માનુ સ્વરૂપ દર્શાવ્યુ છે તેથી એમ જાણવું કે ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, અને કાણ શરીરથી ભિન્ન આત્મા છે. ક્રમના ચેાગે પૌલિકદેહમાં આત્મા રહ્યો છે પણ તે કાયાથી ભિન્ન છે એમ નિશ્ચય થતાંની સાથે દેહના સુખમાટે હિંસા, જાડ, ચારી, વ્યભિચાર, વગેરે મહાપાપે કરવામાં જે લેાકા આસક્ત
For Private And Personal Use Only