________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
姜亨
હિંમાં વેદઉપનિષદ્યાનાં પ્રમાણા રજુ કરી વમતની સિદ્ધિ કરે છે અને અન્યમાનુ' ખંડન કરે છે. જીયોગિમિના વિધિન્ના એમ શ્રુતિયાપણ ભિન્ન ભિન્ન અર્થવાળી છે. રામાનુજ મતવાળા આત્માને અણુરૂપ માને છે. અણુપ્રમાણવાળા સર્વે જીવે છે એમ માને છે અને નૈયાચિકા જીવાને આત્માએ ને વ્યાપક માને છે. કેટલાક પરમેશ્વર સદેહી આકાશમાં બેઠો છે એમ માને છે. કેટલાક પરમેશ્વરને ટ્રુડુ નથી એમ માને છે, અને તે સર્વે મતવાળા પોતપોતાના મતની સિદ્ધિ તરફ શ્રુતિયાના અર્ચીને યુક્તિયાથી ખેંચે છે અને તેવાં શાસ્રપ્રમાણે રજુ કરે છે અને જાનાં શાસ્ત્રામાં પ્રમાણાના પ્રક્ષેપ કરે છે. નાતિકવાદિઓ કહે છે કે જગતમાં ઈશ્વર પરમેશ્વર નથી. નાસ્તિક ચાર્વા કા કહે છે કે જો પરમેશ્વર જગતના કર્તા હોય અને તે સાકાર હાય તા દુનિયામાં પશુઓ મનુષ્ય વગેરેને મહા દુઃખ પડે છે માટે ખરૂ સદેહે આવવા જોઇએ, પણ કેઇએ આકાશમાંથી ઉતરેલા પરમેશ્વર દેખ્યા નથી માટે સાકાર પરમેશ્વર નથી એમ માને છે તથા નાસ્તિકા, નિરાકાર પરમેશ્વરને પણ માનતા નથી અને તેમાં અનેક યુક્તિા રજી કરે છે. નાસ્તિક જડવાદીએ ઈશ્વર, જીવે, પુણ્ય, પાપ, ત્ર, નરક, મેાક્ષ, પુનર્જન્મ, ભક્તિ વગેરેને માનતા નથી. પંચભૂતના સાગે જીવો ઉત્પન્ન થાય છે અને ૫'ચભૂતમાં પુન: લય, નારાતાને પામે છે એમ માને છે જડવાદીનાસ્તિકા માને છે તથા રાજ્યકાયદાને ફક્ત શાંતિસુલેહમાટે માને છે. કેટલાકમનુષ્યા વેદાને ન માને તેઓને નાસ્તિક કચેછે. નાસ્તિો વૈનિ:। કેટલાક લેકા ગતના કર્તા ઇશ્વર છે એમ નથી માનતા તેઓને નાિ કહે છે. મુસભ્ભાના કુરાનને પ્રમાણિક નહિ માનનારને નાસ્તિકા કહે છે.જેના જૈનશાસ્ત્રાની માન્યતાઓને નહી માનનારાઓને મિથ્યાત્વીનાસ્તિકા કહે છે. ખરી રીતે તા આત્માઓ, પરમેશ્વર, પુણ્ય, પાપ, ફ, બંધ, માક્ષ, સ્વર્ગ, નરક, પુનર્જન્મ, જડ, વગેરે તત્ત્વો નહીં
For Private And Personal Use Only