________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવ પાછ સંસારમાં જન્મતા નથી એમ માને છે. પૂર્વ મીમાંસાકારકુમારિલભટ્ટ વગેરે વેદને નિત્ય માને છે અને વેદપ્રતિપાદિત કર્મો કરવાં એટલું જ સ્વીકારે છે તથા તેઓ વેદની કૃતિજેના આધારે પ્રતિપાદન કરે છે કે જગતને કર્તા ઈશ્વર નથી તથા વેદને કર્તા ઈશ્વર નથી એમ માને છે. આર્યસમાજીએ વેદાને ઈશ્વર પ્રેરિત માને છે અને તેઓના કર્તા કષિ છે ઈત્યાદિ અનેક મટે છે. સાંખ્ય વેદની શ્રુતિના આધારે જગતની કર્થી પ્રકૃતિને માને છે અને પુરૂષ–બ્રહ્મ-ઇશ્વરને જગને કર્તા માનતા નથી. મતિ જાત્ર પુરતુપુરપારાવનિર્ઝાએ શ્રુતિના આધારે પુરૂષ ને કમલ પત્રવત્ નિર્લેપ માને છે. આર્યસમાજીઓ જીવો, ઈશ્વર તથા જગતને અનાદિ કાલથી માને છે. પરમાણુની અપેક્ષાએ જગત અનાદિકાલનું માને છે. જેની સાથે લાગેલ કર્મને અનાદિકાલથી છે એમ માને છે. ફક્ત પરમાણુઓ વગેરેને ગોઠવી કાર્યરૂપે કર્તા ઈશ્વરને માને છે તથા જીને કર્મ પ્રમાણે સુખ દુખ આપવામાં ઈન્સાફ કરનાર તથા સુખદુઃખ જોગવનાર તરીકે પરમેશ્વરને માને છે. રામાનુજપંથીઓ કહે છે કે ઈશ્વર જ જીને પોતાની મરજી પ્રમાણે સુખદુઃખ આપે છે. જીવોના સુખદુઃખમાં ફેરફાર કરવો તે પ્રભુની અરજી પર આધાર રાખે છે. જીવોને કર્મ કરાવનાર ઇશ્વર છે એમ માને છે. વલ્લભાચાર્ય મતાનુયાયીઓ ભક્તિ અહીંથી મરીને વૈકુંઠમાં જાય છે અને ત્યાં ગેપી તરીકે અવતરીને કૃષ્ણરૂપ પુરૂષની સાથે સ્ત્રીભાવે ક્રીડા કરે છે એમ માને છે. આર્યસમાજીએ તેવી વલ્લભપ્રતિપાદિત મુક્તિનું ખંડન કરે છે. દેવી ભકત છે તે પુરાણે, વેદાંત શ્રુતિને આધાર આપીને દેવીને જ (પ્રકૃતિને) જગતની તથા જીવોની કર્તા તરીકે માને છે. સાંખ્ય, નૈયાયિક, વૈશેષિક, આર્યસમાજરામાનુજીઓ, અનંતજી, અનંત આત્માઓને માને છે. કેવલતવાદીએ એક બ્રહ્મને માને છે અને તે પોતપિતાના મતની સિ
પ પરૂષની
મુક્તિનું
પ્રકૃતિને
આ
For Private And Personal Use Only