________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજય રણ આ સર્વ વિશ્વ, બ્રશ જ છે. બ્રહ્મ વિના અન્ય કઈ વસ્તુ નથી એમ સિદ્ધાંત સ્થાપન કરે છે, જે તે શિવ બ્રહ્મ જ છે. તેઓ વ્યવહારથી પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, મેક્ષ વગેરે તથા ઔપચારિકપણે જગતકતરીકે માને ઈશ્વરને છે, પણ વસ્તુતઃ વિશ્વના કર્તાતરીકે બ્રહ્મને ઈશ્વરને માનતા નથી કારણકે સ્વમની પેઠે જગત મિથ્યા છે તે તેને કર્તા બ્રહ્મ કયાંથી હોઈ શકે? તેઓ ઉપયુક્ત મંત્રને એક બ્રહ્મના પ્રતિપાદનતરીકે સ્વીકારે છે. આર્યસમાજીએ એક બ્રહ્મ અર્થાત પરમેશ્વરના પ્રતિપાદનમાં તેને અર્થ કરે છે. રામાનુજ આચાર્યના પંથવાળાઓ એક પરમેશ્વરના પ્રતિપાદનમાં તેને અર્થ કરે છે. તેઓ પરમેશ્વરના બે અંશ માને છે. અંશ અને અસ૬ અં! તેમાં સર્ભાશથી છે પ્રગટેલા છે એમ માને છે અને અસત્ અંશથી જડપદાર્થો પ્રગટેલા છે એમ માને છે. તેઓ ઈશ્વરને સાકાર માને છે. શંકરાચાર્ય મતાનુયાયીઓ પરમેશ્વરને નિરાકાર માને છે. આર્યસમાજીએ પરમેશ્વરને નિરાકાર જણાવે છે. વલ્લભાચાર્યના ભકતે પરમેશ્વરને સાકાર માને છે, અને છે તે પરમેશ્વરના અંશ છે, સર્વવિશ્વ પરમેશ્વરરૂપ છે એમ માને છે. પ્રીતિ પરમેશ્વરને નિરાકાર માને છે તથા સાકાર પણ માને છે, તથા જીને પરમેશ્વર બનાવે છે તથા મનુષ્ય મર્યા પછી જન્મ પામતા નથી એમ માને છે. મુસલ્માને પણ જીવને બનાવનાર પરમેશ્વર છે એમ માને છે તથા તેઓ પુનર્જન્મ માનતા નથી. રામાનુજ આચાર્યના મતવાળાએ તથા આર્યસમાજીએ, વેદવેદાંત શ્રુતિનાં પ્રમાણ આપીને અનંત જીવો માને છે તથા છે તે સદા સેવકરૂપે રહે છે તથા તે મોક્ષમાંથી પાછા ફરે છે એમ રામાનુજ અને આર્યસમાજીઓ માને છે. કેવલાદ્વૈતવાદીઓ જીવ તેજ શિવ થાય છે એમ માને છે અને જેને આત્મા તેજ પરમાત્મા છે અને કમ ટળ્યાથી પરમાત્મા થાય છે એમ માને છે. જેને અને શંકરાચાર્યના અનુયાયીઓ મુક્ત થએલા
For Private And Personal Use Only