________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स पर्यगाच्छुक्रमकायमव्रणमस्नाविर शुद्धमपापविद्धम्। कविर्मनिषीपरिभूःस्वयंभूर्याथातथ्यतोऽर्थान्व्यदधा.
છાશ્વર્યાખ્યઃ નાખ્યઃ + ૮ | શબ્દાર્થ–તે વ્યાપક, શુદ્ધ, અકાય, અત્રણ, નાડિયે રહિત શુદ્ધ, અપાપવિદ્ધ, કવિ, મનીષી, પરિભૂ, સ્વયંભૂ, શાશ્વતી સમાઓથી યથાતથ્યને ધારક એ આત્મા છે. આ મંત્રને છંદ જગતી છે.
અનુભવાઈ–આત્મા વ્યાપક છે. આત્મા જ્યારે કેવલજ્ઞાનના પ્રકાશથી સર્વકાલકને પ્રકાશે છે ત્યારે તે કેવલજ્ઞાનથી વ્યાપક છે. શેયરૂપસર્વ વિશ્વને કેવલજ્ઞાનવડે ચારે તરફથી પિતાનામાં જ્ઞયપરિણામે પરિણાવે છે. વાવનો વપરાસ્તાવના વિજ્ઞાન શાક જેટલા શેયના પર્યાય છે તેટલા જ્ઞાનપર્યાય છે. શેયપર્યાય અનંત છે તેથી જ્ઞાનપર્યાય અનંત છે. મનન્તાનપુ. અંતરહિતજ્ઞાન છે. જ્ઞાનમાં ભાસનાર સર્વે શેયપદાર્થો છે એમ જૈન શાસ્ત્રોમાં જણાવ્યું છે. પ્રભુ મહાવીર દેવે કેવલજ્ઞાનથી જનધર્મ અને તત્ત્વજ્ઞાન પ્રકાર્યું છે. વેદવેદાંતાદિ શાસ્ત્રોની કેવલજ્ઞાનીને જરૂર પડતી નથી, તેથી તેમણે કેવલજ્ઞાનથી જે જે દેખ્યું તે સ્વતંત્રપણે પ્રકાણ્યું તેમજ એકાદશગણધરને પૂર્વ વેદ ઉપર શ્રદ્ધા હતી તેથી તેઓની વેદાધારે શંકા ટાળી ત્યારે પશ્ચાત તેઓએ શ્રી વિરપ્રભુને સર્વજ્ઞરૂપ જાણ્યા અને તેમનાં વચને વેદવાણું કરતાં પૂર્ણ સત્યરૂપે માનવા લાગ્યા. શ્રી મહાવીર પ્રભુએ આત્માઓ અને કર્મનું યથાતથ્યસ્વરૂપ પ્રકાર્યું છે. તેમણે કર્મનું એટલું બધું સ્વરૂપ પ્રકાડ્યું છે કે તેટલું વેદાદિ શાસ્ત્રોમાં કોઈ ઠેકાણે વર્ણન વાંચવામાં આવતું નથી તેમની બતાવેલીનની અપેક્ષાએ વેદાદિકમાં કહેલા મંત્રનું જેટલું બને તેટલું સત્યસ્વરૂપ જણાવવા વર્ણન કરાય છે. આત્માને
For Private And Personal Use Only