________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તેના જેવી આત્મદશા ધારણ કરવામાં સર્વથા અપઈ જવું એમ કરવાથી સર્વ જીવોમાંઆત્મપણું અને આત્મામાં સર્વ જીની એકતા દેખવાની અને એકસમત્વપરિણામવાળું શુદ્ધચારિત્ર પ્રગટાવવાની રેગ્યતા પ્રગટે છે. સર્વજીની સાથે આત્મજ્યભાવનાએ વર્તવું તે પરાભક્તિ અને અપેક્ષાએ અભેદીસાત્વિક ભક્તિ તથા નિલેપકમાગ તથા એકત્વસાત્વિકજ્ઞાન જાણવું. મેતાર્યમુનિ અને સુકાલિ મુનિ તથા અનાથી મુનિને એવી આત્મભાવવાળી દશા પ્રગટી હતી. પ્રભુ મહાવીર દેવને એવી એકાત્મભાવવાળી સુચારિવદશા પ્રગટી હતી તેથી તેમણે ચંડકાશિયાપર ક્રોધ કર્યો ન હતો, તથા સંગમ પર આત્મભાવના ધારી મેહને પરાજ્ય કરી અરિહંત બન્યા હતા. સર્વજીની હિંસા તે વાત્માની હિંસા છે, અન્યજીનું પીડન તે સ્વપીડન છે એમ વિશ્વમાં જૈનધર્મને જાહેર કરી સર્વાત્માઓ સાથે–પ્રાણીઓ સાથે આત્મક્યભાવથી દેખવું તથા વર્તવું એવું ધર્મચક્ર પ્રવર્તાવ્યું હતું અને તેથી દુનિયાના છએ શાંતિને શ્વાસ લીધે હતે. ઉપરના મૂળ બ્લેક પ્રમાણે સર્વાત્માઓને આત્મસમા દેખવા તથા તેમ વર્તવું તેજ વિલેકરને પ્રભુને ઉપદેશ છે. હવે આત્માનું સ્વરૂ૫ દર્શાવે છે.
For Private And Personal Use Only