________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રબુ બની બીજી પચારિક અપેક્ષાએ પિતાના પર અન્ય લોકોની શ્રદ્ધા વાળી તેઓને ભક્ત શુદ્ધ બનાવવા અપેક્ષાએ કહે છે તે પણ એકાંતે તે માનતા નથી. તે પાંચમા અધ્યાયના ૧૪-૧૫ પન્નરમા શ્લેકેથી સ્પષ્ટ જણાય છે. હવે મૂળ વિષય પર આવું છું અને પ્રસ્તુત વિષયને સંબંધનું છું. શ્રીકૃષ્ણ પણ સર્વજીને આત્મસમાન માની આત્માની ઉચ્ચતા–શુદ્ધતા પ્રભુતાનું બેધન કરે છે અને ભક્તયોગી જ્ઞાનીની દિશા પ્રાપ્ત કરવી હોય તે ઘણા જન્મ પછી પ્રાપ્ત કરેલ મનુષ્ય ભવમાં સર્વજીવ સાથે આત્મભાવ ધારણ કરી આત્માની પૂર્ણ શુદ્ધતા કરવી જોઈએ. કુટુંબ, ઘર, રાય, લક્ષ્મી વગેરે બાહ્ય સર્વ વાસ્તુઓ છતાં વા ન છતાં તેમાં અહં મમત્વ ન ધારવું. સત્તાએ સર્વજીને એકાત્મા માની સંગ્રહનયસાપેક્ષે આત્મધ્યાન ધરવું. સર્વ જીને તત્ત્વજ્ઞાનને બોધ આપ. સર્વ જીને દુઃખમાં દીલાસે આપ. સર્વજીને સત્તાએ પ્રભુરૂપ માની તેમાં અપેક્ષાએ પ્રભુપણું જેવું. કોઈજીવ પોતાને દુઃખ આપનાર નથી. પિતાને જે સુખ દુઃખ થાય છે તે પૂર્વબાંધેલ પુણ્ય પાપના ઉદયથી થાય છે તેમાં અન્યજીવે તે ફક્ત નિમિત્ત માત્ર છે, તેથી અન્યલેપર પ ઈર્ષા રબુદ્ધિનધારવી અને તેનું અશુભ કરવાને એક વિચાર માત્ર પણ ન કરે. અજ્ઞાનથી દુઃખ થાય છે. સર્વ લેકે સ્વકૃત કર્માનુસારે સુખ દુઃખ ભોગવે છે તેમાં કશું આશ્ચર્ય નથી. કર્મના સંગે દુખ: પરંપરા પ્રગટે છે. સર્ણયોનટ વત્તાલુકાવાર વ, તણાસંયોગસંવંધવ્યંતિવિહેળવોરિસર્વ શુભાશુભ કર્મચિગાને ત્યાગ કરે, તેમાં આસક્ત ન થવું. બહિરાત્મપરિણામે કર્મ સંબંધ છે અને આત્મપરિણામે કર્મને સંબંધ નથી. આ ત્મામાં આત્મદ્રષ્ટિ ધારવી. સર્વે પ્રવૃત્તિ થાય તેમાં કર્તાપણું ભક્તાપણું ન માનવું. પ્રભુમાં મન રાખવું. પરમેશ્વર સાથે આ માની એક્તા કરવી, સંત જ્ઞાનીઓના હૃદયમાં ઉંડા ઉતરવું
For Private And Personal Use Only