________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રટ
|
અધ્યાયમાં નીચે પ્રમાણે બાલાવે છે. સર્વવૃતથવામાન, સર્વપૂતાनि चात्मनि । ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः ॥ २९ ॥ यो मां पश्यति सर्वत्र | सर्वच मयि पश्यति । तस्याहं न प्रणश्यामि । सन्यमेन प्रणश्यति ॥ ३० ॥ सर्वभूतस्थितयो मां भजत्येकत्वमास्थितः । सर्वथा वर्तमानोऽपि । सयोगी मयि वर्तते ॥ ३१ ॥ आत्मौपम्येन सर्वत्र, ॥ समपश्यतियोऽर्जुन । सुखंवायदिवादुःखं सयोगी परमोमतः ॥ ३२ ॥ શ્રી કૃષ્ણ પોતાને પરમાત્મા ભાવીને અર્જુનને ઉપર લખેલી ઈશ્યાવાશ્ય ઉપિનષ ભાવ, પોતાનામાં જગત્કર્તાપણુ* આરોપીને અર્જુનને પેાતાની શ્રદ્ધાવાળા ભક્ત બનાવવા કહે છે. કાચિત અસતમૃત ઔપચારિક શક્તિદૃષ્ટિએ જગકર્તૃત્વની ભાવનાની બુદ્ધિની અપેક્ષાએ ગમે તે મનુષ્ય, અન્યોના પ્રમુખ બની પોતે કર્યાં જેવા ભાવ, અન્યાપર પોતાની પ્રભુતા ઠસાવવા ગમે તેમ કરી શકે છે. વસ્તુતઃ કૃષ્ણે પણ સામાન્ય મનુષ્યાની પેઠે પૂર્વે ઘણા જન્મ ધારણ કર્યાં હતા અને તે બાબત તેમણે ભગવદ્ગીતાના ગાથા અધ્યાયમાં નીચે પ્રમાણે જણાવી છે.
बहूनि मे व्यतीतानि - जन्मानि तव चार्जुन । तान्यहं वेद સર્વાળિ ન રૂંવેર્ચ પરંતપ ॥ હે અર્જુન મારા ઘણા જન્મા ધણા ભવા થયા અને ત્હારા પણ ઘણા જન્મો ભા થયા તે હું જાણુ છુ પણ્ અર્જુન તું જાણતા નથી. કઢાય ત્યાં સુધી જન્મા થાય છે. રાગદ્વેષરૂપ કઢાય છે ત્યાં સુધી જન્મા લેવા પડે છે તે અચલસિદ્ધાંત છે. સવ ક રહિત પરમાત્મા છે. આત્મા જ્યારે સર્વ ક્રમ રહિત થાય છે ત્યારે તેના પુનર્જન્મ થતા નથી. પલરમા અધ્યાયમાં કહ્યું છે કે અશ્મિનાતા ન નિયંતિસૂચઃ । તથા યાત્રા ન નિયતંતે તદ્દામ પર્વ મમ । જ્યાં ગયેલા સિદ્ધાત્મા પુનઃ જન્માદિક માટે પાછા ફરતા નથી તે મેાક્ષ સ્થાન છે, તે મારૂ સિદ્ધ્પદ સ્થાન છે, તે વિના જગમાં મારૂં કશું ધાસ
For Private And Personal Use Only