________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
+
ૐ પાસે જતાં સમવસરણમાં વાજીંત્ર સબળાર્યા તેથી મરૂદેવાએ વિચાર કર્યો કે અઢા જે પુત્રને માટે મે આટલા બધા શાક કર્યાં, રૂદન કર્યું તેની પાસે તે વાજા વાગે છે અને મારી તો તે ખબર પણ લેતા નથી એમ ભાવના ભાવતાં આત્માથી ભિન્ન અન્ય જડ ઢહાદિના માહ ટળી ગયા. જગમાં કાઈ કાષ્ઠનું નથી. કાઇ, કાઇની સાથે જનાર નથી, જેના માડુ શાક કરવામાં આવે છે તેમાંનુ ઢાઇ પેાતાનું નથી. એવી ભાવના ભાવતાં મરૂદેવ માતા આત્મામાં 'ડાં ઉતર્યો અને આત્મા વિનાની દેહાર્દિની તથા પુત્રાદિકની કલ્પનાથી થતી અહંતા મમતા હતી તે ઝટ ટળી ગઈ અને સર્વાંત્માને, જીવાને આત્મસ્વરૂપે બાવવા લાગ્યાં તેથી આત્મકત્વભાવનામાં ચઢી ગયાં અને તેથી તે આત્માની શુદ્ધિ કરી "કવલજ્ઞાની અન્યાં અને પ્રભુ ઋષભદેવ પૂર્વે પરમાત્મસિદ્ધપદ પામ્યાં. કધક સુરિના પાંચસે સાધુને ધાણીમાં લીને પીલ્યા તે વખતમાં તેઓ આત્મકત્વબાવવા લાગ્યા અને કેવલજ્ઞાની થૈ મુક્તિપદ પામ્યા. જ્યારે સર્વ જીવા, લેાકા, આત્મ સમાન ભાસે છે ત્યારે તેપર રાગદ્વેષ પ્રકટતા નથી, શરીરના જીવન મરણમાં હુ શે! રહેતા નથી અને તે દશામાં સમત્વભાવે સર્વ વિશ્વ દેખાય છે, આવી દશામાં પરમાત્માનું અને આત્માનું ઐકય અનુભવાય છે, આવી દશામાં માહની પ્રકૃતિયાના ઉપશમભાવ, ક્ષયે પશમભાવ, અને ક્ષાયિકભા ચાય છે, ઉપશમભાવ, ક્ષયાપશમભાવ અને ક્ષાયિકભાવનું સ્વરૂપ જૈનજ્ઞાની ધર્મ ગુરૂ દ્વારા જાણી લેવું તથા જૈનક્રમગ્રન્થાઢિ ગ્રન્થાથી જાણી લેવું, આત્માની એકત્વ ભાવનામાં મસ્ત બનેલા વસિષ્ઠના શતપુત્રોને વિશ્વામિત્રે મારી નાખ્યા, તા પણ વશિષ્ટ ઋષિના મનમાં માહ શાક થયા નહિ અને વશિષ્ઠ ઋષિની સગતિથી વિશ્વામિત્રના હૃદયમાં રહેલ મેહ ટળી ગયા અને વિશ્વા મિત્ર શુદ્ધ સમતા ધારી અન્યા. આત્માની આવી શુદ્ધ જ્ઞાનથા પ્રામ
For Private And Personal Use Only