________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુનિયામાં નથી, દુનિયામાં આત્મા એકલે પરભવથી આવ્યું છે અને પુત્રાદિક સર્વને ઝંડીને એકલે અન્ય ગતિમાં જાય છે તેની સાથે અન્ય કઈ જતું નથી. આત્માની સાથે રહેલ તૈજસ, કામણ, સ્થૂલ ઔદારિક શરીર તથા આઠ કર્મ છે તેથી પણ આત્મા ત્યારે છે. જ્ઞાનદર્શન ચારિત્ર વિર્યાદિ અનેક ગુણ પર્યાય છે તે અનંતગુણપર્યાયે એક આત્મામાં રહેલા છે, આત્માથી કદાપિ ભિન્ન થતા નથી તથા જ્ઞાનાદિપર્યા છે તે આત્મરૂપ જ છે માટે આત્મા એકત્વ છે. જે સ્વશરીરમાં રહેલ આત્મા છે તેવા એક સ્વરૂપવાળા સર્વ સંસારી તથા સિદ્ધાત્માઓ છે. સર્વ આત્માઓ અનાદિ અનંત છે તે સર્વાત્માઓને સર્વજીને જ દશામાં આત્મકત્વભાવે ભાવવા, ધાવવા તે તે એકત્વ ભાવના છે એવી એકત્વભાવનાની દશામાં રાગદ્વેષ મહ શેક કંઈ પણ રહેતું નથી. ફક્ત આત્માઓ સર્વ આત્મત્વરૂપે દેખાય છે અને જડવતુબ જડરૂપે દેખાય છે, કાઈમાં ત્યાગહણ બુદ્ધિવા શુભાશુભબુદ્ધિ રહેતી નથી. એવી એકત્વ ભાવનાથી સર્વત્ર સમભાવ છવાઈ રહે છે. આત્મા નિત્ય અનુભવાય છે. આત્માનું અહિત કર્તા કઈ જણાતું નથી ત્યાં આત્મજ્ઞાનને સૂર્ય પ્રકાશે છે. એવી એકત્વ દિશામાં કે શરીરને નાશ કરી નાખે તેપણ મેહ શક પ્રગટતે નથી તથા એવી દશામાં મસ્ત થતાં ઉત્કૃષ્ટધ્યાનગે ક્ષણમાં કેવલજ્ઞાન પ્રગટે છે અને આત્મા તેજ પરમાત્મા બની જીવમુક્ત અરિહંત સિદ્ધ બુદ્ધ પરબ્રહ્મરૂપ થાય છે. ભરૂદેવા માતાને પુત્ર ગષભદેવ ભગવાનપર ઘણે રાગ હતું, તેણુએ ઘણાં વર્ષ સુધી કષભદેવ ત્યાગી થવાથી શોકમાં જીવન ગાળ્યું. જયારે શ્રી ભાષભદેવ ભગવાનને કેવલજ્ઞાન પ્રગટયું ત્યારે ભરતરાજાએ મરૂદેવા માતાને કહ્યું કે હે માતાજી તમે શક ન કરે. શ્રી કષભ દેવને કવલજ્ઞાન પ્રગટ્યું છે, ચાલો આગણે તેમના દર્શન કરી બંદીને ઉપદેશ સાંભળીએ. મરૂદેવા માતાને હાથીની અંબાડી પર બેસાડ્યાં
For Private And Personal Use Only