________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શક કરે. ચક્રવતીએ કહ્યું કે મને પુત્ર મરણથી શેક થાય નહીં. તેજ વખતે દેશાંતરથી પ્રધાન આવ્યું અને તેણે સભામાં સાઠ હજાર પુત્ર મરણ પામ્યાનું વૃત્તાંત જણાવ્યું તે વખતે ચકવતી મૂછ પામ્યા. વૃદ્ધાએ પિતાનું ઇન્દ્રનું રૂપ કર્યું અને ચક્રવર્તીને આત્મા અમર છે ફક્ત કર્મવેગે દેહ બદલાય છે શરીરને પુત્રાદિકરૂપે મિથ્યા કલ્પના કરી દુઃખી ન થવું જોઈએ, જ્ઞાન વૈરાગ્યને બોધ આપવામાં સગરચક્રવર્તીએ મેહ શેકને ત્યાગ કર્યો અને નિશ્ચય કર્યો કે જે દેખાય છે તે પુદગલરૂપી જડવસ્તુ છે અને આત્મદ્રવ્ય તે અરૂપી ચેતન છે, શરીરાદિ પુગલ કંધપર્યાને નાશ થાય છે અને પુનઃ અન્યરૂપે ઉત્પાદ થાય છે, મેં પુત્રરૂપે તેઓનાં શરીરને જાણ્યાં હતાં. તેઓમાં રહેલા આત્માઓ તે મારા આત્મ સમાન છે. મારા આત્માને તથા તેઓના આત્માઓને તે નારા થયેલ નથી. દેહે તે મારાં અને તેઓનાં અનંતીવાર વસ્ત્રની પેડે બદલાયાં અને નવાં ગ્રહણ કર્યા એવા દેહ વગેરે પુદગલ પર્યામાં છે મેહ શેક કરવું જોઈએ ? અલબત મેહ શેક ન કરે, એ પ્રમાણે આત્મજ્ઞાનથી દઢ નિશ્ચય કર્યો અને આત્માની શુદ્ધતા માટે પુરૂષાર્થ કરવા લાગ્યા. ભૂત શબ્દથી એકેન્દ્રિયાદિક પ્રાણુઓનું ગ્રહણ કરવું, અન્યત્ર જ્યાં ભૂત શબ્દ જડના અર્થમાં આવે ત્યાં પૃથ્વી, અપૂ વાયુતત્કાદિક ભૂત-અ ચેતન તરૂપ ભૂતનું ગ્રહણ કરવું. જીવ શબ્દની વ્યાખ્યા જયાં. ઘટે ત્યાં તે અર્થ ગ્રહ. એકેન્દ્રિયાદિકને ભૂત સ્થાવર પ્રાણ, સત્ત્વ વગેરે શબ્દથી કહેવાને જૈનશાસ્ત્રોમાં વ્યવહાર છે. સર્વજીમાં મનુષ્યમાં રાગદ્વેષની વૃત્તિ પ્રગટે છે તેનું કારણ અજ્ઞાન છે. સર્વાત્માઓને, જીવોને આત્મ સમાન એક કરી ભાવવા તે એકત્વભાવના છે તેમજ સર્વ જડવસ્તુઓથી આત્મા ભિન્ન છે પિતાના શરીરમાં રહેલે આત્મા, દ્રવ્યપણે એક છે તેનું કોઈ અન્ય
For Private And Personal Use Only