________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિવાળતાળામાખાનાના तत्रकोमोहाकशोक एकत्वमनुपश्यतः॥७॥
શબ્દાથે—જેમાં સર્વ ભૂતેજી આત્માજરૂપ થયા એવા જ્ઞાનીને (એકપણને દેખનારને ત્યાં મેહશે શેક હેય અર્થાત્ તેવા જ્ઞાનીને શેક મહ રહેતું નથી.
અનુભવાર્થ–-જે આત્મદશામાં સર્વજીમાં અને પિતાનામાં એકપણું દેખાય છે એવું દેખનાર આત્મજ્ઞાનીને સર્વભૂતે અર્થાત્ સર્વ આત્મસ્વરૂપ જણાય છે, અર્થાત એકત્વ ભાવનાથી આત્મવરૂપ થાય છે તે દિશામાં આત્મજ્ઞાનીને કયાંથી મેહ શોક હેય? અર્થાત્ તેવી ઉચ્ચ આત્મદશામાં મેહ શેક રહેતું નથી. અજ્ઞાનથી અને રાગદ્વેષની વૃત્તિથી પર જડવસ્તુઓના સંગ અને વિયેગથી શેક મેહ થાય છે પણ સર્વ જીવોને આત્મવરૂપ જાણ્યા પછી અને જડધનાદિક દેહાદિકવસ્તુઓને પુગલરૂપે જાણ્યા પછી મેહ શોક રહેતું નથી. શ્રી સગરચક્રવર્તિના સાઠ હજાર પુત્ર બળીને ભસ્મ થઈ ગયા હતા, તેના પુત્રના મરણની વાત પ્રધાને શ્રી સગર ચક્રવતિને કહી નહિ. ઈન્ડે તે વૃત્તાંત જાણું અને વૃદ્ધક્ષ્મીનું રૂપ ધારણ કરી ચક્રવર્તિ પાસે આવી કહ્યું કે મારા પુત્રને સર્પ કરડે છે તેને બચાવે. સગર ચક્રવર્તીએ કહ્યું કે મારે પુત્ર જીવતે થઈ શકતું નથી. તે પણ વૃદ્ધાને બંધ ન થેયે ત્યારે ચક્રવર્તીએ કહ્યું કે–ાઈને ઘરમાં કેઈ પણ મનુષ્ય ન ભર્યું હોય તેના ચૂલાની રાખ લાવ તે તેથી જીવતે કરી શકાય. વૃદ્ધાએ ઘેર ઘેર તપાસ કરીને ચક્રવર્તીને જણાવ્યું કે એવી તે ખાખ મળતી નથી. ચક્રવર્તીએ કહ્યું કે હે વૃદ્દા !! આ સંસારમાં જે જન્મે છે તે અવશ્ય ભરે છે. જેને ઉત્પાત તેને વિનાશ છે માટે પુત્રને મત ઈડી શેક રહિત થા. વૃદ્ધાએ કહ્યું કે બીજાઓને શીખામણ આપવી સહેલી છે પણ જ્યારે તમારા પુત્ર મરે તે તમે ઘણે
For Private And Personal Use Only