________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૦
ચારમાં મૂકતાં ઘણી વખત લાગે છે, તથા તેવું વર્તન રાખતા
ધણી વખત વખત પાછુ પડવાનું થાય છે. તાપણ ઉત્સાહ ભૈય અને પુરૂષાથથી અને વિઘ્નને છતી આત્માનુ તેવું વર્તન કરી શકાય છે અને તેથી રાગદ્વેષની સળિયાના છેદ કરી શકાય છે. ચાવીશમા તીર્થંકરસજ્ઞશ્રીમહાદેવે આવી આત્મભાવનાને ભાવી હતી અને એવું વર્તન પ્રાપ્ત કરી સર્વથા પ્રકારે ધાતી કંમના ક્ષય કરી કૈવલી પરમાત્મા થયા અને ભારતમાં સંતંત્ર અહિંસાના પ્રચાર કરી વિશ્વના ઉદ્ધાર કર્યો. પ્રભુમહાવીરનેસ લેકાને પરસ્પર આત્મભાવે, મૈત્રીભાવે વર્તવાના બેધ આા. સર્વ પ્રાણીઓમાં દેહભાવ, મેહભાવ ન ધારવા, સવજીવા સાથે શુદ્ધ પ્રેમથી વર્તવું. સપ્રાણીઓના રાગદ્વેષના વર્તન તરફ ઉપેક્ષા કરવી અને તેઓના આત્માઓ સાથે સ્વાત્માથી આતપ્રોત એક
એક સ્વરૂપ થઈ જવું એમ કરવાથી દ્વિધાભાવ ટળવા માંડશે અને આત્મભાવ જાગ્રત થશે અને તેથી મેાહની ગ્રન્થિયાની જાળને ધારણ કરનાર માહરૂપ અલ ધર દૈત્યપર જય મેળવી શકાશે અને અહિરાભાવરૂપવિશ્વરૂપ દૈત્ય છે. તેનાપર જય મેળવી શકાશે. આત્માની પરમાત્મદેશ કરવા માટે સર્વજીવને આત્મવત્ રખવા અને સ્વાાધકારે આત્મવત્ વતન રાખવુ, એમ કરવાથી રાગદ્વેષની વૃત્તિયોનો ક્ષય થતાં સ્વયમેવ સર્વજ્ઞાન પ્રગટ થતાં આત્મા તેને પરમાત્મા જ થવાને. ઋષિયાની તીર્થંક્શની વાણી સાંભળવી, તે પ્રમાણે વતવુ. સવ વિશ્વતિલકા ઉપર લખ્યા પ્રમાણે દેખે અને વ તા આ દુનિયામાં સત્ર સ્વગીય બ્રહ્મ શાંતિ પ્રસરે. જે આત્મજ્ઞાન પામે છે અને નીતિ સદાચારથી વર્તે છે તથા આહાર પાણી નિર્દેષિ વાપરે છે તથા દુર્ગુણ દુર્વ્યસન અને દુવિચારોથી કરાડા ગાઉ દૂર રહે છે. સજીવોના ભલામાં પ્રવૃત્તિ કરે છે તેઆ હૃદયની શુદ્ધિ કરે છે અને આત્માનાં સર્વ પ્રાણીઓને સમાન ભાવે
For Private And Personal Use Only