________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭ કરવાથી આત્માને અનુભવ પ્રગટે છે અને આત્માને આનંદરસ પ્રગટે છે, આત્મા તેજ પરમાત્મારૂપે અનુભવાય છે તથા શત્રુ મિત્રમાં સર્વત્ર અભેદ આત્મભાવ દેખાવાથી શરા મિત્રને ભેદ રહેતું નથી, તેવી બ્રહ્મભાવના ઘણા વખત સુધી જીવનમાં ભાવવાથી આભાની આનંદ ઘેન પ્રગટેલી અનુભવી છે અને બાલ્યાવસ્થામાં પ્રભુસ્મૃતિમાં પણ તેવી દૃઢશુદ્ધ પ્રેમભાવનાથી પરમાત્મા મહાવીરદેવને ભક્તિભાવે અનુભવ્યા છે. મન કી ભાવનાઓ પ્રગટે છે, શુદ્ધજ્ઞાન થતાં ભાવનાઓ રહેતી નથી. સર્વશરીરેને મૂર્તિ માનીને તેઓમાં રહેલા આત્માઓને પરમાત્મારૂપે અનુભવ્યા છે અને તેથી આત્મભાવના વેગે આત્મારૂપ પરમેશ્વરને ઉપશમભાવે અને ક્ષપશમભાવે કંઈ સાક્ષાત્કાર થયે છે એમ લધુતાભાવે વિશ્વકાને જાહેર કરું છું કે જેથી તેઓ નાતિકબુદ્ધિને ત્યાગ કરીને આત્મા ચાને બ્રહ્મ પરમેંશ્વરનું અસ્તિત્વ સ્વીકારીને આત્માના અનંત આનંદને પ્રાપ્ત કરવા પુરૂષાર્થ કરે. પર્યાયાર્થિનથની અપેક્ષાએ આત્માના જ્ઞાન દેશના ચારિત્રાદિ પર્યાને કંઈક અનુભવ આ છે. જેમ જેમ ઉપર લખ્યા પ્રમાણે સત્તાની અપેક્ષાએ તથા સ્થાપનાની અપેક્ષાએ બ્રાને ભાવવામાં આવે છે તથા સર્વત્ર જયાં જયાં દષ્ટિ પડે ત્યાં ત્યાં બ્રહ્મને–પરમેશ્વરને ઉપગ ધારણ કરવામાં આવે છે તે તેથી જ્યાં જ્યાં વૃત્તિ જાય છે ત્યાં ત્યાં તે સમાધિને પામે છે અર્થાત્ શાંત થઈ જાય છે, મનમાંથી રાગદ્વેષરૂપ વિષ ટળી જાય છે અને તેથી મતિજ્ઞાનની તથા શ્રુતજ્ઞાનની વૃત્તિ શુદ્ધ થાય છે તથા આત્માના ઉજવલ પરિણામ થવાથી અવધિજ્ઞાન, જાતિસ્મરણજ્ઞાન, અનેક લબ્ધિ સિદ્ધિ, મનઃ પર્યાવજ્ઞાન અને કેવલજ્ઞાન પ્રગટે છે. આત્મા તેજ પરમાત્મા બને છે. માટે ઉપર કહ્યા પ્રમાણે આત્મ ભાવના ભાવવી અને સર્વ આત્માઓની સાથે આત્મભાવે વર્તવા ઉપગી થવું. અવતરણ–આત્મા સર્વ વિશ્વમાં સમભાવી કેયારે "બને છે તે છઠ્ઠ મંત્રથી જણાવે છે.
અને ઉજવલ પરિણામ તાનની નિ વિષ ટળી
For Private And Personal Use Only