________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ પ્રભુની સ્થાપના કરવામાં આવે છે તેમ સર્વત્ર વિશ્વમાં સર્વ જડચેતન પદાર્થોમાં આત્મતત્વની સ્થાપનાની ભાવના કરી સર્વ વિશ્વ બ્રહારૂપ છે, બ્રહ્મવિના સર્વ મિથ્યા છે એમ ભાવના કરીને ધારણું વૈરાગ્યની ભૂમિકા દઢ કરવી. ઘી gવ બ્રહ્મરૂલ્યાદિ જે મંત્રો છે તે આત્માની એકત્વભાવના માટે છે પણ તત્વદૃષ્ટિએ તે જડ અને ચેતન બે દ્રવ્ય છે. તે સિદ્ધાંત સર્વની અંતર્ અને સર્વની બહાર બ્રહ્યા છે તેમાં સર્વ શબ્દથી બ્રહ્મ ભિન્ન અંતમાં દર્શાવ્યું છે અને સર્વ શબ્દથી શરીર ભેદે જડવસ્તુઓનું જડતત્ત્વ દર્શાવ્યું છે તેથી ભયસ્થજ્ઞાનીઓ અપેક્ષાએ સમજશે. અસભૂત સ્થાપના વ્યવહાર ભાવનાએ તથા સંગ્રહનયસત્તા નયાપેક્ષાએ સર્વત્ર આત્મા અને આત્મસત્તાની ભાવના કરવાથી આત્માને ઉપયોગ અત્યંત તાજો રહે છે અને દુનિયાના સર્વનામરૂપપ્રપંચને મેહ ટળી જાય છે. સર્વત્ર સર્વેને બ્રહ્મભાવનાથી બ્રહ્મરૂપે ભાવવાથી મનના સર્વ સંકુચિત વિકારિક ભેદને નાશ થાય છે. શુકલધ્યાનને બીજા પાયે એક વિતર્ક અપ્રચાર નામને છે તેમાં પણ એકત્વધ્યાનની મુખ્યતાઓ કેવલજ્ઞાન પ્રગટે છે એમ જણાવ્યું છે. આત્મારૂપરિતે અપેક્ષાએ જગત શબ્દવાઓ છે અને જગત તે આત્મા છે. આત્માથી અને જગતથી ભિન્ન શરીર નથી તે સર્વમાં બ્રહ્મની સ્થાપનાની અસતભૂત વ્યવહારનય ભાવનાદષ્ટિએ જાણવું પણ તત્ત્વજ્ઞાનદૃષ્ટિએ નહિ. એમ સાપેક્ષબુદ્ધિથી જ્ઞાન કરીને બ્રહ્મની આંતર બાહિર સર્વત્ર બ્રહ્મભાવના કરવાવાળાએ શુદ્ધપ્રેમને પ્રાપ્ત કરે છે તથા સર્વસંકલ્પ વિકલપના ત્યાગથી આત્માની પરમાત્મદશા પ્રગટ કરે છે. સર્વ વિશ્વવ્યાપક એક બ્રહ્મભાવનાને ભાવથી ભાવતાં હું તે ભેદ ટળી જાય છે. તથા દેહાધ્યાસ ટળી જાય છે તેથી મારું હારૂં એવી મેહ, વૃત્તિ રહેતી નથી, તથા કામના સંસકારો તથા વિષયાદિવાસનાઓને નાશ થાય છે અને જ્ઞાનગર્ભિતવૈરાગ્યની પુષ્ટિ થાય છે. પાસે દૂર અંતરમાં બાહિરૂમાં સર્વત્ર જયાં ત્યાં બ્રહ્મજ છે એમ દઢ બ્રહ્મભાવના
For Private And Personal Use Only