________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
વગેરેના વિચારે છે તે આત્મામાંથી પ્રગટે છે અને આત્મામાં તેની સ્થિતિ હોવાથી આત્મામાં સ દર્શન મતપન્થ જાણીને આત્માની શુદ્ધિ કરવા માટે રાગદ્વેષના ક્ષય કરવા. જેમ જેમ રાગદ્વેષના ક્ષય થશે તેમ તેમ અશુદ્ધવિચારી ટળશે અને એકદેશીયમતપધર્માંની માન્યતાના વિચારો પણ ટળી જશે અને વિશુદ્ધજ્ઞાન થતાં આત્માના અભેદભાવના અનુભવ વૃદ્ધિ પામશે. પૂર્ણ વીતરાગ દશા થતાં આત્માનું પૂર્ણજ્ઞાન પ્રગટે છે અને આત્મા નિરાકરણ થવાથી સત્યને પૂર્ણ ખ્યાલ આવે છે. કેવલજ્ઞાનવડે પૂર્ણ સત્ય ઢેખાય છે અને તે પ્રરૂપાય છે એવી પરમાત્મદશામાં સર્વજ્ઞ મહાવીર પરમાત્માએ આત્મા, ક્ર`આદિ તત્ત્વોનું સત્ય સ્વરૂપ પ્રકાશ્યું છે. જ્ઞાનપૂર્વક તથા સમાધિપૂર્વક પક્ષપાત રહિતવૃષ્ટિએ સદન ધર્મો તથા સ દર્શન ધ શાસ્ત્રોનું ધણું ઋણું ચિંતવન કર્યુ` છે તેમાં જૈનદન અને જૈનધર્મનું સત્ય રહસ્ય ધણું અનુભવાયું છે અને તેથી અન્યધમ શાસ્ત્રોનું સમ્યગ્ર રહસ્ય મ્હને આત્મામાં સમ્યક્ તરીકે પરિણમ્યું છે અને તેથી અન્યધર્મ દર્શનશાસ્ત્રોમાંના સત્યને કયું છું અને લખુ` છું અને તે, જૈનરયાદ્વાદશ્રુતજ્ઞાનમાં અંતર્ભાવ પામે છે એમ જણાવું છું. જૈનદર્શનમાં ચતુર્દશગુણસ્થાનક, 'આઠ ક્રુ અને સાતનચાતું જે સ્વરૂપ પ્રકાશ્યું છે તેના પ્રકાશક સંજ્ઞ ઢાવા જોઇએ એમ ક્રર્માદિતું સ્વરૂપજ્ઞાતા તરીકે હું કશું છું. અમુક દનધમ માં મ્હને પક્ષપાત રહ્યા નથી પણ જે સત્ય લાગ્યુ' તે વીતરાગભાવે દુનિયાના લોકોને જણાવું છું. દુનિયાનાં સર્વ દર્શ નમતધમશાસ્ત્રો ધણાં ખરાં મેં અવલોકયાં છે અને તે યાગ દૃષ્ટિએ તથા અધ્યાત્મજ્ઞાનદૃષ્ટિએ અનુભવ્યાં છે તેમાં મેાક્ષ માર્ગની પ્રાપ્તિ માટે અને તત્ત્વોની યથાર્થતામાટે જૈનદર્શનધમ પ્રથમ નખરે આવે છે તેમાં અધ્યાત્મજ્ઞાન તથા યાગજ્ઞાન છે, વેદ્ય અને ઉપનિષદા પણ જૈનધર્મતત્ત્વ દર્શનને પુષ્ટિ આપે છે અને જૈનધર્મ
For Private And Personal Use Only