________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદાદિકને ઉપશમા. ગુણ, તમોગુણી, સત્વગુણી, પુરૂષદાદિ કામવૃત્તિને પરાજય કરવાથી હું આત્મા એજ પરમાત્મારૂપે મળું છું. એમ આત્મારૂપ પરમાત્મા પ્રકાશે છે. પુરૂષદ વૃત્તિ ટાળતાં સર્વદેના નાશ થાય છે અને તેથી વીતરાગપ્રભુ દશા અર્થાત ત્રિગુણાતીત દશા પ્રગટ થાય છે. પુરૂષદના વિચારોને પ્રથમ કાબૂમાં રાખવાને અભ્યાસ કરે. જ્ઞાન અને વૈરાગ્યના બળથી પુરૂષ પ્રકૃતિને ક્ષય થાય છે. પુરૂષદ, સ્ત્રીવેદ, અને નપુંસકવેદ વેદ ઉપશામાવવા માટે બાહ્ય નિયમને સારી રીતે પાળવા. પુરૂષદ ટળ્યા. બાદ નિયમ વ્રતની જરૂર રહેતી નથી. આત્માનું સુખ પ્રાપ્ત કરવા દરરોજ આત્મધ્યાન ધરવું. આત્માનું સુખ તે આત્મરસ -બ્રહ્મરસ છે અને મન તથા પાંચ ઈદ્રિ દ્વારા થતે આનંદ તે જડરસ છે. જડરસ કપિત છે તેનાથી કોઈ સદા શાંત થયું નથી અને થનાર નથી. જડરસમાં મુંઝેલા ઈન્દ્રાદિકે પણ ઇન્દ્રિયવિષયના પરત છે, જડના દાસ છે અને આત્મામાં સુખ અનુભવનારા આત્મદેશી
સ્વતંત્ર સત્ય સુખી છે. જડરસમાં રસિયા લેકે અનેક જન્મ મરપણને કરે છે માટે તે એજન ધર્મવાળા કપ અસ્થિર છે અને આત્મસુખને અનુભવ કરનારા સર્વત્ર સર્વદા આનંદી છે, તેઓ નિકાચિત પ્રારબ્ધ કે જે શાતા અશાતારૂપ ભેગવે છે છતાં વસ્તુતઃ તેને ભેગી નથી છતાં તેઓ કમની ઉદયામતપ્રકૃતિના આધીન જેવા રતંત્ર દેખાય છે છતાં તેમાં તે મુંઝેલા નથી કારણ કે શુભાશુભકર્મોદયથી વસ્તુતઃ અંતથી તેઓ ન્યારા વતે છે. મેહી મનુષ્ય જયાં રાગદ્વેષથી મુંઝાય છે એવા પ્રસંગોમાં પુરૂષઢાદિ રહિત આત્મજ્ઞાનીઓ મુંઝાતા નથી અને આત્માના ગુણપર્યાયની વિચારણા કરે છે અને મનના મહીસંકલ્પ વિકલ્પને પ્રગટવા દેતા નથી, તેઓ સર્વવિયપદાર્થોને પ્રસંગોપાત્ત પરહિતાર્થે ઉપયોગ કરે છે. પુરૂષદના વિચારેને આત્મજ્ઞાનથી ટાળી શકાય છે. પૂર્ણજ્ઞાની
For Private And Personal Use Only