________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે. પરમાત્માની પ્રાપ્તિ થવામાં પુરૂષદ, સ્ત્રી અને નપુંસક મહાવિન્ન કરે છે. શરીરમાંજ આત્મારૂપ બ્રહ્મદેવ પરમેશ્વર છે પણ તેપર આચ્છાદન કરનાર સ્ત્રી પુરૂષ અને નપુંસકવેદ છે. પુરૂષનું શરીર ભેગવવાની ઇચછા કામરાગ તે સ્ત્રીવેદ છે. અને સ્ત્રીનું શરીર ભેગવવાની ઈચ્છી, સ્ત્રીની સાથે મેથુન કરવાની ઇચ્છા તે પુરૂષદ. છે. સ્ત્રી અને પુરૂષ ઉભયને ભેગવવાની ઇચછા તે નપુંસકવે છે. ત્રણ પ્રકારની કામના, ઈચ્છા, ભેગબુદ્ધિથી વિશ્વવર્તિ સજીવો મેહતા પાશમાં સપડાયા છે. પુરૂષ, સીવેદ અને નપુસકની વૃત્તિ તથા મૈથુન પ્રવૃત્તિ ટળ્યા વિના પરમેશ્વર જેવાને, પરમશાંતિ પરમાનંદ પ્રગટ થયું નથી અને પરમાનંદ પ્રષ્ટ થનાર નથી. સ્ત્રી અને પુરૂષ તેજ આત્માની અનંત શક્તિ રોકનાર છે. પુરૂષદને સર્વથા ક્ષય થવાથી આત્માના પરમાનંદ, સ્વરૂપને અનુભવ થાય છે. આત્માને પરમાનંદરસ અનુભવતાજ, પુરૂષાદિ વેદ ટળી જાય છે. કહ્યું છે કે તે ઉમરાં બાળ પણ નિતે, આત્માને પરમાનંદ રસ પાસીને ઈદ્ધિના, સર્વ રસ ટળી જાય છે. આત્માને આનંદ રસ છે તે પુરૂષ વેદાદિકથી ભિન્ન છે. પુરૂષદ છે તે પુરૂષદ પ્રકૃતિ છે તે જડ છે અને તે જડભોગ તરફ આકર્ષાય છે. આત્માના આનંદમાં મન અને ઈન્દ્રની તથા તેના વિષયેતી, જરૂર પડતી નથી. આત્મામાં રસતા. કરવાથી, આત્મારૂપ પરમાત્માના અનંત આનંદ રસને સ્વાદ અનુભવાય છે. જ્ઞાની મહાત્માએ પવિત્ર સુરસ્યશાંત એકાંત સ્થાનમાં આત્માના શુક્રવરૂપનું ધ્યાન ધરવું આભામાં મન રહેતાં તથા બાહ્ય મને વૃત્તિ એ શાંત થતાં આત્માને આનંદ રસ પ્રગટે છે. આત્માને આનંદ અનુકૂળ્યા બાદ પુરષદાદિદ્વારા કલ્પાતા શાતા તીલના સુખમાં સુખ બુદ્ધિ રહેતી નથી. અને તેમાં રૂચિ રહી નથી, આખું જગત ત્રણ વેદનીયમાં મુંઝાઈ ગયું છે. વેદની વૃત્તિને
For Private And Personal Use Only