________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડે છે. કર્મથી રતિ અરતિ છે તેમાં અજ્ઞાની મુંઝાય છે અને ભય શેક કરે છે. આત્મા વસ્તુતઃ ભય શેકથી ત્યારે છે. સર્વ પ્રકારના ભયથી આત્મા ન્યારે નિર્ભય છે. આત્માનું નિર્ભયસ્વરૂપ ચિંતવવું. સાત પ્રકારના ભય છે તે દેહ અને મનને અસર કરે છે. આત્માનું નિર્ભયસ્વરૂપ વિચારતાં આત્માની નિર્ભયતા પ્રકટ થાય છે. જેમ જેમ આત્મા નિર્ભય થાય છે તેમ તેમ શોક પણ ટળે છે. નિર્ભય આત્માને કોઈ નાશ કરવા સમર્થ નથી. માયાથી કાયાને ભયે છે પણ આત્માને ભય નથી. આતધ્યાન અને રૌદ્રધ્યાનને ત્યાગ કરવાથી આત્મા નિર્ભય નિશિક બને છે. દુનિયામાં કોઈને પણ શેક કરે ઘટતે નથી જેઓને શોક કરવામાં આવે છે તે વસ્તુઓ ક્ષણિક છે. મન સુધી શેક છે, દેહ, ભેગ, પ્રતિષ્ઠા, કીતિ ધન વગેરેના નાશથી શેક કરવાની કોઈ જરૂર નથી, જે ક્ષણિક છે તે નષ્ટ થાય છે. જ્ઞાન દર્શન ચારિત્રમય આત્માને ત્રણ્ય કાલમાં નાશ થતો નથી, આ ભાવિના અન્ય કોઈ વસ્તુ પિતાની નથી તે શેક કરવાની કંઈ જરૂર રહેતી નથી. જે બને. વાનું હોય છે તે બન્યા કરે છે તેમાં શોક કરવાની કંઈ જરૂર નથી, જેને શોક કરવામાં આવે છે તે આત્મા નથી અને જે શેક રહિત આનંદમય છે તે આત્મા છે. શાતા વેદનીયરૂપ આનંદ મેષ અને છhસ્થ બુદ્ધિરૂપ વિજ્ઞાનકોષથી પણ શુદ્ધ કેવલજ્ઞાન અને પૂર્ણનન્દમય શુદ્ધાત્મા ત્યારે છે એમ જાણું શાતવેદની અને મન દ્વારા થતી બુદ્ધિ એ બેને નાશ થતાં પણ શેક ન કરે. આત્માના સ્વરૂપનું ચિંતવન કરવું. જુસાથી પણ આત્મા ત્યારે છે દુનિયાના પદાર્થો અનેકરૂપે પરિવર્તન પામે છે. જેની જુગુપ્સા કરવામાં આવે છે એવા પદાર્થો પૂર્વે કરડે વખત પિતાના શરીરરૂપે થયા હતા. જુગુપ્સા છે તે મનની કલ્પના છે તેમાં મુંઝાવું નહિ. એ પ્રમાણે પ્રવતાં આત્મારૂપ પરમાત્માનાં આપેઆપ દર્શન થાય છે તથા તેની પ્રાપ્તિ
For Private And Personal Use Only