________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯
અને સાંજરે એકાંત સ્થાનમાં જે જે પાપવિચારે અને પાપકર્મો થયાં હોય તેને પશ્ચાત્તાપ કરે અને પાપકર્મો પુનઃ ન થાય તે માટે પ્રભુની પ્રાર્થના કરવી. સવરણવિ ફેવસિસ બ્રિતિ તુમ્માસિગ સુવિદિશં તમિરઝાનિ દુર | સર્વ દિવસ સંબંધી જેમ મનથી ખરાબ ચિંતવ્યું હોય, વાણુથી જે ખરાબ ભાષણ કર્યું હોય અને કાયાથી દુઃચેષ્ટા (ખરાબ પ્રવૃત્તિ) કરી હોય તે પાપ મિથ્યા થાઓ. વારિ સરજની, સવેનવા નવા વિરી સરવપૂcy, રે મ ન રૂ આ વિશ્વમાં સર્વજીના આ ભવમાં અને પરભવમાં જે કંઈ અપરાધ ગુન્ડા કર્યા હોય તે માટે સર્વ જીવને ખાખું છું, ખમાવું છું અને સર્વજી મહને ખભા. સર્વ જીવોની સાથે મારે મિત્રીભાવના છે, કોઈના પર શત્રુભાવ રાખતું નથી. મારે કઈ પણ જીવની સાથે વૈરભાવ નથી. આ પ્રમાણે સવારમાં અને સાંજરે સર્વજીને ખમાવવા. અને સર્વ છની સાથે મૈત્રીભાવ રાખે. પશ્ચાત્તાપ યાને પ્રતિક્રમણથી અનેક ભવનાં કરેલાં કર્મ ટળે છે અને આત્મશુદ્ધિ થાય છે. જે જે ભૂલે થાય, જે જે દેશે સેવાય, તેને પશ્ચાત્તાપ કરે. વર્તમાનમાં મનવાણીકાયાથી પાપ ન થાય તે માટે ક્ષણે ક્ષણે આમે પગ મૂકવે. ગુસ્સે થવાના પ્રસંગોમાં બહુ ગમ ખાવી અને ક્રોધાદિક પ્રગટે એવા સંગાથી અને ઉપાધિથી દૂર રહેવું. સર્વ પ્રકારે મનને સર્વ બાબતથી નિલેપ રાખવાની શક્તિ ન પ્રગટે ત્યાં સુધી જ્ઞાની ગુરૂ સંતના સમાગમમાં રહેવું અને સર્વ પ્રકારના ધર્મસાધને સહિત અનુભવી ગુરૂ સંતની પાસે રહેવું, તેના સમાન કોઈ મહાન સાધન નથી. સંસારની ઉપાધિમાંથી મુક્ત થવાથી અને મનુષ્યના ખપ પડતા સમાગમમાં આવવાથી તથા ખપ પડતી મનવાણુકાયાની પ્રવૃત્તિ કરીને પરમાત્માનું સેવન કરવાથી હૃદયમાં પરમાત્મા પ્રગટ થાય છે. પાપના માર્ગોને ત્યાગ કર્યાવિના કોઈને
For Private And Personal Use Only