________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૈયે છે. દેવી મનુષ્ય પર કરૂણાભાવ ધારે અને તેઓને શુદ્ધ પ્રેમ જ્ઞાનથી સુધારવા પ્રયત્ન કરે જઈએ. ધાદિકથી ઉશ્કેરાઈ જઈ કદિ દુરમની પણ નિંદા ન કરવી. પિતાનું બૂરું કરનારાએને પણ મૈત્રી ભાવથી જવા. અન્ય મનુષ્યની નિંદા કરવી તે ભાવનિંદા છે. કોઈની પણ નિંદામાં સામેલ ન થવું. ખાનગીમાં પણ કોઈની નિંદા ન કરવી. નિદકની નિંદા ન કરવી પણ નિંદથી દૂર રહેવું. ગમે તેવી પોતાની નિંદા થતી શ્રવણ કરીને સમભાવે રહેવું અને દે હેય તે તે ટાળવા પ્રયત્ન કરે. નિંદાને ત્યાગ કરીને તથા નિદાને સહન કરીને હૃદયમાં પરમાભાનું ભજન કરવું તેથી આત્મા જ પ્રભુરૂપે પ્રગટ થાય છે. સત્તરમું માયામૃષાવાદ પાપરસ્થાનક છે. દેવમુરૂ ધર્મ સંબંધી જે કંઇ બોલવું તેમાં કપટથકી જૂઠું બોલવું તે માયામૃષાવાદ છે. ધર્મની બાબતમાં કપટથકી જ હું બેલીને અને છેતરવાથી અભ્યજનેને મહાહાનિ થાય છે તથા પિતાનું ઘણું બૂરું થાય છે. પરમાત્માને જે ઉપદેશ છે જે તત્ત્વજ્ઞાન છે તેને
પટથી અસત્ય બોલી સ્વાર્થોદિકારણે વિપરીત બતાવવું, સાચું સમજાય તે પણ સ્વાસ્થદિકારણે કપટ કરી અસત્ય બોલીને અન્ય લેકેને ઠગવા તે માયામૃષાવાદ છે. જાઠી ઠગાઈ કિરીને પોતાની સિદ્ધાર્થ બતાવવી, પિતાનામાં ગુરૂપણું ન હોય અને ગુરૂપણાની સિદ્ધિ કરવા કપટથી અન્યોને જાડું સમજાવવું, તેથી અનેક પ્રકારનાં મિથ્યાત્વમેહનીય કર્મ બંધાય છે. મનાવા પૂના કારણે કપટથકી જૂઠું બોલવાથી સ્વાત્મહિત થતું નથી, એવા માથા મૃષાવાદી ઢગીથી પરમેશ્વર કરેડા ગાઉ દૂર છે. ધર્મનું જ્ઞાન ન હોય તે પણ ધમપણને કપટથી જાડું બેલી દા કર તેથી પ્રભુની પ્રાપ્તિ થતી નથી. પ્રભુના માર્ગમાં ઠગનારા અને માથામૃષાવારી ધૂર્ત મનુષ્ય છે, તેઓનાથી ચેતીને ચાલવું જોઈએ.
For Private And Personal Use Only