________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
પ્રભાશે દુ:ખ પામ્યા કરે છે. રાગદ્વેષની વૃત્તિયોના ત્યાગ વિના અને સજીવ પર સમભાવ ધાર્યાં વિના કેવલ મારી માન્યતા માત્રથી તેઓ સ્તુને પામી શકતા નથી. રાગ દ્વેષની વૃત્તિખાના અને પ્રવૃત્તિઓના ત્યાગ થતાં આપોઆપ હું અનુભવાઉ છુ પણ ફક્ત કેવલ જગત્ કર્તાની માન્યતાથી અને પોતાની માન્યતાવાળા લાખા શાસ્ત્રોની પડિતાઈ મેળવવાથી અને મારારૂપની માન્યતા ભેદે રાગદ્વેષથી અધર્મયુદ્ધ, ખૂન, અન્યાય, જાલ્મ, અનીતિ કરવાથી મનુષ્યા મારો અનુભવ પામી શકતા નથી. જેએ કમથી જન્મ સુખ દુઃખ થાય છે અને કર્મના નાશ થતાં મોક્ષ મળે છે, જગત્ના કર્તા ઇશ્વર નથી, પુણ્ય પાપથી સુખ દુઃખ સુગતિ દુર્ગતિ માને છે, અષ્ટકના નાથથી પૂર્ણ મુક્તિ અંર્થાત્ શુદ્ધાત્મપરમેશ્વરપણાની પ્રાપ્તિ થાય છે તથા સ્યાદ્વાદદષ્ટિથી સવસ્તુઓનું સ્વરૂપ વિચારવાનુ કહે છે, એવી માન્યતાવાળાઓ વસ્તુત: જો રાગદ્વેષની વૃત્તિયા અને પ્રવૃત્તિયાના ક્ષય કરે તેા તે પરમાત્મા બની શકે . પણ રાગદ્વેષનો નાશ ન કરે તે તે મારા આત્માના પરમાત્માપથી દૂર છે. રાગદ્વેષ દુર્વ્યસના વગેરાના નાશ કરે છે તા તેઓ હિરાત્મપદ્મમાંથી અતરાભપદ્મમાં આવે છે . અને ચોથા ગુણ સ્થાનકથી ખારમા ગુણ સ્થાનક સુધી આવી તે આત્માનેજ પરમાત્મરૂપે પ્રગટ કરે છે. જો તેએ સાધ્ય ભૂલી જાય છે અને ન્હાના મતભેદોથી પરસ્પર એક ખીને દ્વેષ કરે છે. તથા ત્યાગી મૈંને પણ એક બીજાના ઉપર વૈરભાવ રાખે છે, સાધને તે જ એકાંતે સાધ્ય માનીને સ્યાદ્વાદૃષ્ટિથી વિમુખ રહે તો તે મારા અંતરાત્મસ્વરૂપ અને પરમાત્મસ્વરૂપ નજીક આવી શકતા નથી, સાત નયાની યાદ્વાદશૈલીથી સ` ઈતમાં રહેલું સધર્મોમાં રહેલુ' સાપેક્ષ સત્ય જણાવનારા શ્રી પરમાત્મા મહાવીર દેવ છે એમની આજ્ઞા પ્રમાણે વર્તે છે તે મારી (શરીરમાં રહેલા ) આત્માની આજ્ઞા પ્રમાણે વર્તનારા સંપૂર્ણ
For Private And Personal Use Only