________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
શાસ્ત્રો, વિદ્યાઓ, અનુષ્ઠાનાથી જે કાય થતું નથી તે પરમેશ્વર પ્રાપ્તિરૂપ કાર્ય રાગદ્વેષના ત્યાગથી થાય છે. આત્મારૂપ પરમાત્મા કહે છે કે હું મનુષ્યો !!! હુને જેઓ એક બ્રહ્મજ છે એવા ભાવથી ભજે છે અને કેવલ એક બ્રહ્મજ છે એવી માન્યતા મત માને છે પણ મનમાં તે બ્રહ્મને સ્થાને રાગદ્વેષની મલીનતા છે, રાગદ્વેષથી અન્ય મનુષ્ય પ્રાણીઓનાં રક્ત ચૂસે છે, રાગદ્વેષથી અસત્ય વિશ્વાસઘાત ખૂન કાપકાપા કરે છે તે બ્રહ્મની માન્યતા વાળા છતાં દેષ દુગુ ણુ વ્યસનાના ભક્ત ઉપાસક હાવાથી મારાથી કરાડા ગાઉ દૂર છે. તે મ્હને સર્વત્ર વ્યાપક માને છે પણ તે દુર્ગુણુ વ્યસની રાગદ્વેષવાળા હાવાથી મ્હને પાસે છતાં પણ દેખી શકતા નથી. મ્હને સવ વ્યાપક કેબલ :એક માનીને સ જડ ચેતન વસ્તુઓમાં થતી રાગદ્વેષની પરિણતિ વારવાની છે એજ કેવલ એક વ્યાપક બ્રહ્મ માનવાના ઉદ્દેશ છે પણ તે ઉદ્દેશ નહિ સમજતાં દેવલ મત રાગદૃષ્ટિ અને અન્યમતાપર દ્વેષદષ્ટિ તથા અન્યધર્મીપર દ્વેષદષ્ટિ ધારવાથી પાપટની પેઠે રામ રામ બેલવા માત્રથી કઈ તે મારી પાસે નથી, એવી રાગદ્વેષની દૃષ્ટિથી ગમે તેવી મત માન્યતા છતાં તેઓ મારી ( આત્માની ) નજીક ઉપશમાદિભાવે આવી શક્તા નથી. જે લાંકા મને (આત્માને) શરીરાદિજગતના કર્તા માને છે અને પશુ પ`ખી વગેરે સવે છે તે આત્મપ્રભુએ મનુષ્યેાના ભક્ષણ માટે ઉપન્ન કર્યાં છે એવી માન્યતા માને છે અને પશુપંખીને ખાઇ જાય છે, તથા રાગરાથી હિંસા, યુદ્ધ,જા, ચોરી, વ્યભિચાર, અન્યાય, ખૂન, ઢગા, પ્રપંચ, દુર્વ્યસન સેવનઆદિ મહાપાપા કરે છે, સ કાર્યોના કર્તા હર્તાપણાનું અભિમાન ધારણ કરે છે, મારામાં મન રાખતા નથી, રાગદ્વેષની વૃત્તિની સેવા કરે છે તેવા લેાકા ભલે સ્પુને જગતના કર્તા માને અને ઠાઇ વખત પ્રાથના કરે પણ તેથી તે મારી ( આત્માની ) પાસે આવી શકતા નથી, તે કર્યા ક
For Private And Personal Use Only