________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
કરી લડી ન મ. મુસલમાનેએ મને માનવા છતાં મારા ધર્મના નામે મારૂં ભજન કરનારા હજારો પ્રીતિ વગેરેને મારા રૂપને નહિ સમજવાથી મારી નાખ્યા. પ્રીતિએ અન્યધર્મીઓ કે મારા સ્વરૂપને અન્ય પ્રકારે માનતા હતા તેઓને મારા નામથી અન્યાયી યુદ્ધ ચલાવીને કપટ કરી મારી નાખ્યા. આર્યોએ મારા નામથી ધર્મ અને મારા ધર્મને શાસ્ત્રના બહાનાથી બૌદ્ધોને નેને રેસી નાખ્યા. ધર્મ અને ધર્મશાસ્ત્ર ભેદ તથા ક્રિયાકાંડાદિ મતભેદના રાગ દ્વેષથી, મારા નામથી પરસ્પર યુક્ર, ખૂન, મારામારી કરનારાઓએ વસ્તુતઃ મને પાસે અનુભવ્યું નથી. ગાડરિયા પ્રવાહે મહને માનનારા પણ મારા નામ અને ધર્મના નામે મનુષ્યને રેશી નાખનાર મારી પાસે નથી પણ મારાથી દૂર છે અર્થાત તે મેહના ઉપાસક છે પણ મારા ઉપાસક નથી. મનુષ્ય ! તમે હવે ઈચ્છતા હોવ તે સર્વ પ્રકારની આસક્તિ રેષને ત્યાગ કરે અને જ્યારથી તમે એ પ્રમાણે જાણે ત્યારથી રાગ રેષને ત્યાગ કરે. મનુષ્યને કાળાં પીળાં ગર ક૯પી જાતિ ભેદે લડી મરનારા તથા દેશ ભેદે લડી મરનારા લેકે ભલે મારી પ્રાર્થના કરે ટીલા ટપકાં કરે પણ તેઓ તેઓના રાગદ્વેષનાં વિચારે અને આચારોને ન ત્યાગે ત્યાં સુધી મારૂં શુદ્ધાત્મા સ્વરૂપ અવધી શકવાના નથી. મનુષ્યો તે રાગ ત્યાગ્યા વિના હને (આત્માને) લાખ કરે ભવે પણ પ્રાપ્ત કરી શકવાના નથી. નદીસ્નાન, દેહનાન અને બાહ્યકર્મકાંડ કરવા માત્રથી તમે
હુને ઓળખી શકવાના નથી, રાગથી થતી સર્વ જીની હિંસા, વિશ્વાસઘાત, જૂઠ, ચેરી, માંસભક્ષણ, શીકાર, દારૂ પાન, વગેરે દુષ્ટ વ્યસનને અને દોષને ત્યાગ કરે એમ શુદ્ધાત્મ મહાવીર પરમાત્મા કળે છે. રાગરેષના સમાન કોઈ મહાવિષ નથી અને સમતા સમાન કોઈ અમૃત નથી-રાગરોષથી આત્મપ્રભુ પ્રસન્ન થતા નથી માટે રાગરેષને ત્યાગ કર, કરડે
For Private And Personal Use Only