________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારક નિમિત્તને પણ છેવટે લેબ નષ્ટ થાય છે ત્યારે આ મા, કેવલજ્ઞાની ભગવાન બને છે. કર્તા ભક્તાપણાને લેભ ભાવ ત્યાગે. મુક્તિ અને સંસારમાં પણ સમભાવ ધારણ કરવા પર તથા ધૂળના
ફા અને ચિંતામણિ રત્ન બેને પુગલકંધ તરીકે સમભાવે દેખવાની શક્તિ પ્રગટે છે ત્યારે આત્મા આપોઆપ પરમાત્મા બને છે. લેજની પેઠે રાગને પણ ત્યાગ કરવાની જરૂર છે. સ્વાર્થ બુદ્ધિથી પુત્રાદિકને પોતાના માનવા તે રાગ છે. રાગ બે પ્રકારને છે અને શસ્ય રાગ અને પ્રશસ્ય રાગ, તેમાં પુત્રાદિકને રાગ તેઅપ્રશસ્ય રાગ છે અને દેવગુરૂ ધર્મપર થતે રાગ તે પ્રશય રાગ છે. જ્યાં રાગ હેય છે ત્યાં દ્વેષ પ્રગટે છે. આત્મરૂપે સર્વજીને પિતાના માનવા તે પ્રારય રાગ છે અને પુત્રાદિકના શરીરના રાગી બનવું તે અપ્રશસ્ય રોગ છે. કેઈપર રાગ ધારણ કરવાથી સંસારમાં જન્મે કરવા પડે છે. પંચેન્દ્રિયના વિષયને પંચદ્રિ ગ્રહે પણ તેમાં જે રાગ ન થાય તે તેથી નવીન કર્મો બંધાતાં નથી. જડવિષ છે તે આત્માને કર્મથી બાંધવા સમર્થ થતા નથી પણ જડપદાર્થોમાં થતે રાગ તેજ કમ ગ્રહણ કરાવે છે. જડવિષયે માં મારા પણું માન્યાવિના વર્તવું. જડવિષયેના સ્વાર્થ જે જડવિષય પર રાગ ધારણ કરે અને પ્રતિકુલ ઉપર દૃષ કરે તે મનની મેહદશા છે. એ મેહદશથી દેહમાં રહેલ આત્માને અનુભવ થત નથી અને સાત રાજલક દૂર સિદ્ધસ્થાનમાં રહેલા સિદ્ધાત્માને પણ અનુભવ થતો નથી. સર્વજડપદાર્થોને સંબંધ થાય તે પણ તેમાં સાક્ષી ભાવ વત જોઈએ. રાગની સાથે દ્વેષ રહે છે. જયારે મનમાં રાગષ પ્રગટતા નથી ત્યારે મનુષ્યના શરીરમાં રહેલ આત્યા તે જ પરમાત્મા બને છે. પશ્ચાત્ કંઈ કર્તવ્ય બાકી રહેતું નથી.
જ્યાં રાગદ્વેષ છે ત્યાં પરમાત્માપણું નથી. અપ્રશસ્ય રાગ તેજ જ્ઞાન વૈરાગ્ય બળથી પ્રશસ્ય રાગરૂપે પરિણમે છે. તમે ગુણ અને
For Private And Personal Use Only