________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
સાગરાને તરી શકાય પણ લોભરૂપ સમુદ્રના પાર પી શકાતા નથી. અનેક નિમિત્તરૂપે લાભ છે તે હ્રદયમાં પ્રવેશ કરે છે. મનમાં લેખના વિચાર પ્રગટ થતાંજ વારવા. સવ જડવતુને ખપ જેટલા સાધન તરીકે ઉપયોગ કરવા. નવ પ્રકારના પરિગ્રહના લેબ તે એક અભિનવ ગૃહસમાન છે તેથી આત્મપ્રભુનાં દર્શન થતાં નથી. આત્માના અનુભવ કરવા માટે સર્વ પ્રકારની જડવતુઓના અને દેહ્રાધ્યાસના પણ ત્યાગ કરવા જોઇએ. શરીર મનવાણીદ્વારા થતી સર્વ પ્રવૃત્તિઓમાં નિલેÎભભાવે તથા સાક્ષીભાવે વર્તવાથી આત્મપ્રભુનો સાક્ષાત્કાર થાય છે. વિશ્વમાં આત્માના પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન પ્રગટ કરવા માટે શરીર મન વગેરે સાધન છે એવુ' ખાસ લક્ષ્યમાં રાખવું. ધનાદિક જડવસ્તુઓને શરીરાદિકના જીવનાક્રિમાટે સાધન તરીકે વાપરવી પણ ધનાદિક વસ્તુએના લાભ કરવા નહિ. અપ્રશસ્યલાભ ટાળીને પ્રશસ્યલાભ કરવા અને પ્રશસ્યલાભમાંથી આત્મગુણેાના શુદ્ધ લેાભમાં ઉતરવું પશ્ચાત્ શુદ્ધ સાત્વિકલોભથી મુક્ત ચૈ શુદ્ધાત્મપ્રભુનું પૂણ સ્વરૂપ પ્રકાશવુ’. ઇન્દ્રાદિક દેવેએ ત્યાગી ઋષિયો આગળ આવી દેવેન્દ્રની ઋદ્ધિ આપવા પ્રાથના કરી છે પણ ત્યાગી મુનિયાએ તે ઋનેિ નાકના લીંટ સમાન ગણી છે. નિસ્પૃહીના પ્રભુની સાથે પ્રેમ થઈ શકે છે. જડપદાર્યાં સર્વે ક્ષણિક છે તેમાં લાભ કરવાની જરૂર રહેતી નથી. પ્રભુ ભક્તોને ઇન્દ્ર ચક્રવતી વગેરે પીએ ઉપર લાભ થતા નથી તેથી તેઓના હૃદયમાં પ્રભુ પ્રકટે છે. લાભથી જેટલાં પાપો થાય છે તેટલાં અન્યથી થતાં નથી. જડભાગાના લાભ જ્યાં છે ત્યાંથી પરમેશ્વર દૂર છે. જેટલા લાભ તેટલા પ્રભુ અને આત્મધર્મ દૂર છે. નામરૂપના સોંગથી લાભ પ્રકટે છે. શાસ્રવાસના, વિષય વાસના, લોક વાસના, પ્રીતિવાસના, નામરૂપ વાસના વગેરે અનેક વાસના તે લેભતા રૂપા છે. ૐ જ્ઞાની છું, ધ્યાની છું એવ પરિમત ના ભગલ ભત્ર છે તેના પણ ગ્રાભ ન લે, પ્રસાધન
For Private And Personal Use Only