________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
એવુ સાધ્ય લક્ષ્યમાં રાખીને જગત્માં રહેવું પણ જગતની જંડેવસ્તુમાં બંધાઇ ન જવું એ પ્રમાણે જે વર્તે છે તે આત્મપ્રભુના જ્ઞાનાદિક ગુણાએ આવિર્ભાવ કરે છે. સંસારમાં રહેલી સર્વ વસ્તુઓ અનેક આકારરૂપે કર્યાં કરે છે જે ભેગાપભાગની વસ્તુ છે તે દાઈ વખત પેાતાની તથા સ્વપુત્રો વગેરેના શરીરના અગરૂપ હતી. હાલ જે શરીરમાં આત્મા રહે છે તે એક વખત પાતાના પુત્રનુ શરીર હતું એમ અનેકરૂપે પુદ્ગલરૂપી જડવતુએ દેખાય છે, તેને અનતીવાર કર્મધારી આત્માએ પોતાના શરીરઆદિપે ગ્રહી હતી અને મૂકી હતી, તેથી દુનિયાની ક્રાઈપણ વસ્તુપર માહ કરવા તે કેવલ મિથ્યાભ્રાંતિ છે. દુનિયાની વસ્તુ મેળવવાનું મુખ્ય કારણ આનંદરૂપ પ્રભુ પામવા તે છે, તે વસ્તુ વસ્તુતઃ આનંદ આપનારી નથી. કારણ કે તે ક્ષણિક છે, જે ખાદ્ય વસ્તુ સુખને માટે કલ્પાય છે તે બુદ્ધિ આદિ અન્યસંયેગે દુઃખમાટે પણ કપાય છે. જડધનાક્રિકમાં સુખ દુ:ખની કલ્પના શ્રાંતિ છે. વસ્તુતઃ તેથી સુખ પણ નથી અને દુ: ખ પણુ નથી. પરમેશ્વરનું ભજન ધ્યાન કરવામાં આહારાદિ વગેરે ઉપચાની વસ્તુઓના સગ્રહ કરવા પણ તેમાં મમતા ન ધારવી. ધન વગેરે ખાદ્યવસ્તુઓમાટે પરમાત્માની ઉપાસના કરવાથી તે વસ્તુ મળી શકે છે પણ પરમાત્મા મળતા નથી. પરમાત્માના જેવી દશા ધારવાથી પ્રભુ સ્વરૂપ ચૈને પ્રભુને પામી શકાય છે તેમાં વચ્ચે વિન્ન કરનાર ગૃડ લક્ષ્મી વગેરેની અહંતા મમતા છે તેના ત્યાગથી પ્રભુ પાસે અનુભવાય છે. જગમાં જે કંઇ પ્રિય ગણવું હોય તા આત્માઓને પ્રિય ગવા, પણ આત્માઓની સાથે લાગેલ જડવતુએને પ્રિય ન ગણવી એવી રીતે જે પ્રભુને પ્રિય ગણે છે અને દુનિયાની વસ્તુઓમાં હર્ષ, શોક, મમતા વગેરે કરતા નથી તેની પાસે પ્રભુ છે અર્થાત્ તે આપાપ પ્રભુરૂપ છે. પ્રભુને દિલ માં
For Private And Personal Use Only