________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
માર્ગે વળે તે માટે આત્મપ્રભુદર્શન ઈત્યાદિ વાઢ્યા જાહેર કરવાની જરૂર પડી છે તેમાં ગંભની ગંધથી કંઇ લખાયુ નથી એમ સત્ય ભાવે લૉકાની આગળ જાહેર કરવામાં આવે છે અને જે આવા અધ્યાત્મજ્ઞાનના માર્ગમાં વળશે તે પ્રભુ દર્શનની ઝાંખી પ્રાપ્ત કરી શકરશે. શ્રદ્ધા અને પ્રેમથી આત્માભિમુખ થવાથી આત્માજ આત્માનાં દર્શન કરે છે અને આત્માજ આપે।આપ વ્યક્ત પ્રભુ–પરમાત્મા બની શકે છે અને તે દૈડુમાં રહ્યો છતાં સવિશ્વની સાથે આત્મક્રયસમભાવે વર્તે છે, તે જન્મ જરા મરણથી મુક્ત થાય છે. દેહમાં રહેલ આત્માને શુદ્ધ કરવા એમ વિશ્વવતિ સવ ધમ વાળાએ અનેક દૃષ્ટિબિ’દુએથી માને છે. રજોગુણ તમેગુણ અને સત્ત્વગુણુ આવરણથી મુક્ત થનાર આત્મા તેજ વિશુદ્ધાત્મા ત્રિગુણાતીત આત્મા સિદ્ધ–પરમાત્મા છે એમ હિંદુશાસ્રવે વગેરેને માનવાવાળા હિંદુ સ્વીકારે છે અને અષ્ટકર્માવરણથી મુક્ત થનાર આત્મા તેજ પરમાત્મા શુદ્ધાત્મા થાય છે એમ આજૈના જૈનશાસાના આધારે સ્વીકારે છે અને તેવી દશા પ્રાપ્ત કરવા પુરૂષાય કરે છે. આત્માની શુદ્ધિ કરવામાટે યાગના આઠે અંગના અભ્યાસને વૈદિક હિંદુ અને આ જૈનહિંદુ સ્વીકારે છે. જગત્ અનાદિ અનંત છે તથા ઇશ્વર તથા વા અનાદિ અનંત છે. ક્રમ અનાદિ અન’ત છે એમ વૈદિક હિંદુએ તથા આજૈના અમુક અપેક્ષાએ માને છે માટે બન્ને નિકટ એકાત્મ સંબંધી છે. વૈદિક હિંદુ તથા આર્યંજના બન્ને રાગદ્વેષના ક્ષયથી આત્માની મુક્તિ માને છે અને ચારાશીલાખ જીવાનિને બન્ને સ્વીકારે છે, તથા પુનર્જન્મના સિદ્ધાંતને બન્ને એક સરખા સ્વીકારે છે. બન્ને આત્મામાં મુક્તિ વૈકુંઠ માને છે, બન્ને રાગદ્વેશમાહના ક્ષયથી મુક્તિ માને છે, અને ગૃહસ્થાશ્રમ અને ત્યાગશ્રમને માને છે. રાગદ્વેષની સાથે આત્માના સંબંધ છે ત્યાં સુધી દ્વૈત છે અને રાગદ્વેષરહિત આત્માજ પાતાના
For Private And Personal Use Only