________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જા
એવા નિશ્ચય કરો અને તે પ્રમાણે વર્યાં. સર્વ પ્રાણીઓમાં આત્મ પ્રભુને ઢેખા, જેવા તમે છે તેવા સર્વ જીવે છે. તમારામાં અનેવિશ્વ જીવામાં અભેદ્યતા દેખા અને આત્માઓની સાથે લાગેલી ક પ્રકૃત્તિયાને આત્માઓથી ન્યારી દેખી સર્વજીવાપર આત્મભાવ ધાણુ કરો. આપણામાંઅને આપણી દુર અન્જ જને જે પ્રાણીઓ રહેલા છે તે સવમાં આત્મતત્ત્વ એક સરખુ` છે. માટે પાસે અને દર આત્માને દેખા. હાલતાદિને હાનિ ન કરો અને સિદ્ધુ યુદ્ થએલા પરમાત્મા કે જે સદા સ્થિર છે તે પણ આત્મતત્ત્વપ છે એસ અપેક્ષાએ દેખા અને દરિયામાં પડેલે મનુષ્ય સર્વ બાજુએ જલ દેખે છે તેમ તમે સત્ર વિશ્વમાં પ્રાણધારી માત્રમાં બ્રહ્મતત્ત્વના અનુભવ કરો અને સર્વનયાની સાપેક્ષાએ આત્મત્ત્વને માની સર્વ પ્રકારના વિચાર કઢાગ્રહવાદાથી મુકત થાઓ, અને એવા માર્ગમાં વહી પૂર્ણ જ્ઞાનાનન્દમય બનો અને મેહ વગેરે સ ક્રમને હઠાવા એજ મનુષ્ય જીવનના ઉદ્દેશ છે, એમ નિર્ધાર કરી રાગદ્વેષની વૃત્તિયાના ક્ષય કરવાનો પુરૂષાર્થ આરંભવા. પોતાના શરીરમાં આત્મા પાસે છે પણ જ્યાંસુધી માહ છે ત્યાંસુધી તે અનુભવાતા નથી. આત્મા પાસે છે એમ જાણ્યું પણ તેના અનુભવ તે રાગદ્વેષના ક્ષય કર્યાંથી પ્રગટે છે. જ્યાંસુધી મનમાં માઠુ છે ત્યાંસુધી આત્મા કરોડા ગાઉ દૂર છે. જેમ જેમ મેહનો ક્ષય થતા જાય છે તેમ તેમ આત્માનુભવ પ્રગટતા જાય છે. આત્માપ પરમેશ્વરનું દર્શન કરવુ હાય તેમાએ અષ્ટાદશ પાપસ્થાનકથી મુક્ત
"
વું જોઇએ. અષ્ટાદશ પાપસ્થાનક નીચે પ્રમાણે છે. ૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈથુન, ૫ પરિગ્રહ, (૬) ક્રોધ, (૭) માન, (૮) માયા, ૯) લોભ, (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨) કલહુ (૧૩) અભ્યાખ્યાન, (૧૪) વૈશુન્ય, (૧૫) અતિઆરતિ, (૧૬) પરંપરવાદ, (૧૭) માચામૃષાવાદ, (૧૮) મિથ્યાત્વશય, એ
For Private And Personal Use Only