________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેહમાંથી આત્મા જતાં બાહ્ય ઈદ્રિ અને દેહ જડ હૈ વતે છે માટે સર્વ વિશ્વમાં આત્મા એક મહાસની શક્તિ ગતિમાં આગળ રહેનાર પરમાત્મા, પ્રભુ પરબ્રહ્મ, પરમેશ્વર છે તેને કઈ પહોંચી શકે તેમ નથી. આત્માની જ્ઞાનાજ્ઞાનું ઉલ્લંઘન કાઈ કરી શકતું નથી અર્થાત આત્માનું અતિક્રમણ કરીને કોઈ વર્તતું નથી એ મહાન આત્મા તે શરીરમાં રહેલ છે. તે જ સારામાં સાર અને ઉપાદેયમાં ઉપાદેય છે. જેનામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, શક્તિ છે તે આત્મા ચેતન છે. આત્માની અનંત શક્તિ છે. સર્વ દુનિચાને ઉપરી આત્મા સદાકાલ પોતાના જ્ઞાનાનન્દ ગુણમયી છે. જ્ઞાન અને આનંદ વિનાના દુનિયાના સર્વ પદાર્થો ખરેખર કંઇ પણ સુખ આપવાને શક્તિમાન નથી. સિકંદરે છેવટે ભરતી વખતે કહ્યું કે અરે મેં મેટી લડાઈઓ કરી, ઘણા દેશે જીત્યા, પણ મને સત્ય આનંદ મળે નહીં. શરીરમાં રહેલા આત્માની મેટાઈ જાયા પછી તેની જ્ઞાનાજ્ઞા પ્રમાણે વર્તનાર અન્ય દ્રવ્યને કોણ દાસ બની મેહ પામી શકે? મનુષ્ય !! તમારા શરીરમાં રહેલા આત્મામાં આ નંદ જ્ઞાન ભર્યું છે તેને તમે પ્રગટા! તેમ આ શ્રુતિને આશય છે. શ્રુતિને માને, ભણે પણ આત્માં ઉંડા ઉતર્યાવિના અને મેહને નાશ કર્યાવિના આત્માને જ્ઞાનાનંદરૂપે અનુભવી શકવાના નથી માટે જાગ્રત થાઓ.આત્મામાં આનંદ અને જ્ઞાન એ બે મુખ્યપણે વર્તે છે. વિદ્વાન બ્રહ્મ, સરવારિત્રલ II શુતિ આત્મા છે તે જ્ઞાન અને આનંદથી ભિન્નનથી.આનંદ તેજ રસ છે. જો વૈaહ્યા શુતિ | આનંદ સ્વરૂપ બ્રહ્મ છે. વસ્તુતઃ આનંદ રસને અપ (વેદમાં) કહેવામાં આવ્યું છે. કારણ કે આનંદ રસ તેજ આત્માનું જીવન જેલ છે. આનંદ સ્વરૂપ આત્મા છે. જે જે અંશે આનંદસ પ્રગટયે તે તે આત્મારૂપ પ્રભુ પ્રગટયા અને તેજ અનુભવાય છે એમ જાણવું. સર્વ વિશ્વલે કોના વિચારે, આચાર, ઉદેશનું રહસ્ય એજ છે કે
For Private And Personal Use Only