________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫ જે પુર, કર્માદિરૂપે જીવેને લાગ્યા છે તે સચિતપુદગલ છે અને જે પુદગલ ક ને લાગ્યા નથી તે અચિત્ત પુગલ રક છે. સચિત પુદગલ કંધે અનંતા છે અને અચિંત્ત પુદગલ રક અનંતા છે અને પુદગલ કંધેથી છૂટા પરમાણુઓ પણ અનંતા છે, દુનિયામાં જેટલા પરમાણુઓ અને તેના રહે છે તેને એક જીવે શરીર, મન, ભાષા, થાસે , કર્મ, આહાર પાણી આદિરૂપે અનંતી વાર ગ્રહણ કરીને મૂક્યા છે. હાલ શરીર, વસ્ત્ર, ભેગે પગની સર્વ વસ્તુઓ દેખાય છે તે સર્વે એક વખત પોતાના પૂર્વજન્મની દેહે હતી અને હાલ જે આપણે કારમાં બેઠા છીએ, જે ઉપાશ્રયમાં બેઠા છીએ તેની ઈ વગેરે સર્વે પુદગલ ધિ કઈ કાલે આપણા શરીરરૂપે હતા. હાલ જે પુદગલ વસ્તુઓને આપણે ખાઈએ છીએ તે વખતે આપણાં શરીર હતાં. એમ દુનિયામાં રહેલી સર્વ જડપુદગલ વસ્તુઓને અનંતરૂપે અનંતી અનંતીવાર અનંત જીવિએ વાપરી છે. એક જીવે દુનિયાના સર્વ પરમાણુઓને દારિક, વૈક્રિય, આહારક, તૈજસ, ભાષા, થાસે છવાસ, મન અને કામણ વર્ગણિરૂપે અનંતી અનંતીવાર પરિણમાવ્યા છે. આપણે જે લેખ. ણથી લખીએ છીએ તે કોઈ કાલે આપણું તથા આપણા પ્રિનું શરીર હતું. પુદગલદ્રવ્યના રક મળે છે અને વિખરે છે માટે તે પુદગલદ્રવ્ય કહેવાય છે. પુદગલદ્રવ્યમાં જાણવાની તથા આનંદ અનુભવવાની શક્તિ છે. આત્માના ખપમાં પુલ ધે ખરેખર કર્મદશામાં આવે છે. આત્માના જ્ઞાનની આજ્ઞા પ્રમાણે પુગલદ્રવ્ય પોતાને ધર્મ બજાવે છે તેથી તે આત્માની હરિફાઈમાં આગળ જઈ શકતું નથી પણ તે આત્મારૂપ પરમેશ્વરની જ્ઞાન આજ્ઞા પ્રમાણે સેવક થઈ વતે છે. આત્માની હરિફાઈમાં કાલદ્રવ્ય પણ પાછળ રહે છે. ઈન્દ્ર ચંદ્ર વગેરે દે તથા આધ્યાત્મિક પરિભાષાએ ઈન્દ્રિરૂપી દે પણ આત્માની સત્તાઓ જીવી શકે છે.
For Private And Personal Use Only