________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યના પર્યા છે. જડમાં પુગલ સર્વર સર્વને દેખાય છે. પ્રકાશ, અંધાર, ઉદ્યોત, શબ્દ, વગેરે સર્વ પુદગલ છે. અને જે જે દેખાય છે, કાને જે જે સંભળાય છે, નાકથી જે જે સુંઘાય છે, જીભથી જે જે રવાદાય છે, ત્વચાથી જે જે શીતઉષ્ણ વગેરે સ્પર્શ છે તે સર્વ વિષે પુદગલ છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, વગેરે જે દેખાય છે તે પુલ છે. વસ્ત્ર, શયા, ઘર, પૃથ્વી, જલ, સાગર, સૂર્ય ચંદ્ર વગેરે જે કંઈ દેખાય છે તે પુદ્ગલ પર્યાય છે, અને તેમાં રહેલા આત્માઓ તે વસ્તુતઃ અરૂપી હેવાથી બાહ્ય આંખથી દેખી શકાતા નથી. કેવલજ્ઞાનથી અરૂપી આત્માઓ દેખાય છે. પુદગલ દ્રવ્યનાં આઠે કમ બનેલાં છે. અનંત પરમાણુઓને બનેલે પદાર્થ છે તે આંખે દેખી શકાય છે. કેટલાક પુદગલ પદાર્થો તે આંખેથી દેખી શકાતા નથી. પુદગલ પરમાણુઓના જથ્થાથી અંધથી–મનવાણી કાયા બને છે, સ્થળ ઔદારિક શરીર, દિવ્ય વૈક્રિય શરીર, વાસનારૂપ લિંગ શરીર, અષ્ટકમરૂપ કાશ્મણ શરીર અને રાગદ્વેષની પ્રકૃતિથી બનેલ સર્વ પ્રકૃતિ છે તે પુદ્ગલદ્રવ્ય છે. પુદ્ગલદ્રવ્ય જડ છે તે જડપદાર્થોને અને ચેતનને જાણી શકતું નથી. જડપુદ્ગલ શરીરે પણ જ્ઞાન અને આનંદથી રહિત છે. જડપુદગલ પર્યાયોને ઉપયોગ કરનાર આત્મા છે, જડપદાર્થોને અને કરૂપમાં ફેરવી તેઓના આહારવાસ આદિ અનેકરૂપે ઉપયોગ કરનાર આત્મા છે, કમ ગમેતેવાં છે પણ તેનું કર્તાપણું, ભોક્તાપણું અને હર્તાપણું આત્માને ઘટે છે. આત્મા અને પુદગલ પર્યાય એ બેના મિશ્રણવાળું મન છે તેમાંથી જડને ભાગ છે તે જડમાં ભળે છે અને આત્માને ભાગ છે તે જ્ઞાનરૂપથી શુદ્ધજ્ઞાનમાં ભળી જાય છે. દરાજ લેકમાં સર્વત્ર આકાશમાં પુલ પરમાશુઓ ને પુદ્ગલ સ્કંધે ભરેલા છે. પુલ બે પ્રકારના છે. ૧ સચિત્ત પુદ્ગલ રકંધ અને ૨ અચિત્ત પુદગલ કંધે તેમાં
For Private And Personal Use Only