________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મને પહોંચી શકે તેવું નથી. આત્માની આગળ મન કશા હિસાબમાં નથી, કારણ કે મનને આત્મ સ્વવશ કરી શકે છે તથા મનવાણી કાયાને કર્તા પણ આ મા છે અને તેઓને સંહર્તા પણ આત્મા છે. કમમેહ જે કે અજ્ઞાનદશામાં આત્મા ઉપર જય મેળતે હેય એવું જણાય છે પણ જ્યારે આત્માને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે તે કમમેહનો નાશ કરી શકે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર યમલેકપાલ ગ્રહે વગેરે પણ આત્માની ભક્તિ ઉપાસનાધાને સમાધિ કરે છે અને આત્મા પરમેશ્વરની સત્તાથી વતે છે. ધર્મસ્તિકાય દ્રવ્ય છે તે અજીવ લે કાકાશ વ્યાપક છે. તે જડ હેવાથી પોતે પોતાને જાણી શકતું નથી, તે આત્માના જ્ઞાનની આજ્ઞા પ્રમાણે જડ અને જીને ચાલતાં સહાય આપવામાં નિમિત્ત કારશુપે વતીને આત્માની તાબેદારી સ્વીકારે છે, અધર્માસ્તિકાયદ્રવ્ય, અરૂપી જડ અને કાકાશ વ્યાપક છે તે જડ અને જીવોને સ્થિરથવામાં નિમિત કારણુપે વતે છે અને આત્માના જ્ઞાનની આજ્ઞા પ્રમાણે વધીને વર્તે છે તેને પ્રકાશક આત્મા છે તેથી તે આત્માની પ્રભુતા સ્વીકારી તેની શ્રેષ્ઠતા સ્વીકારે છે. આકાશારિતકાયદ્રવ્ય અરૂપી અને કાલેક વ્યાપક દ્રવ્ય છે તે સત છે પણ જ્ઞાનાનંદરૂપ નહીં હોવાથી જડ અરૂપી છે તેમાં જડ અને છ રહે છે, સર્વ પદાર્થોને આધારે છે પણ તે આત્માની શ્રેષ્ઠતાની આગળ દેડી શકતું નથી. જીને અને અજીવ પદાર્થોને અવગાહના આપવારૂપ તે પિતાને ધમ બજાવે જાય છે પણ તે સ્વ અગર પરને પ્રકાશ કરી શકતું નથી. આત્માની જ્ઞાનાજ્ઞા પ્રમાણે તે સ્વગુણપર્યાયે વર્તે છે તેથી તે આત્માની આજ્ઞા પ્રમાણે વર્તનાર છે તેનાથી આત્મા અનંતગુણ શ્રેષ્ઠ છે. પુગલદ્રવ્ય પરમાણુરૂપ છે તેનામાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે. જે જે પદાર્થો રૂપી વર્ણ, ગંધ રસ સ્પર્શવાળા છે, તે સર્વ પુદગલદ્ર
For Private And Personal Use Only