________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
વિશ્વથી પોતાના આત્માને એકલો ન્યારો ભાવતાં સર્વ જ્ગથી આત્મા મુક્ત નિર્માંડુ બને છે, અને કાઈ પણ જડ વસ્તુમાં લેપાતા નથી. આત્મા પોતાના વિના અન્ય પદાર્થાંમાં રાગદ્વેષ કરતા નથી. અન્ય સવ વસ્તુઓમાં થતુ અહંમમત્વ ટળી જાય છે તેથી આત્મા તેજ શુદ્દાત્મા પરમાત્મા અને છે. રાગદ્વેષાદ્રિ સમાહસન્ધિચાના નાશ કરવા માટે ક્ષણે ક્ષણે શરીરમાં રહેલ હું. આત્મા એક છું. બાકી શરીર, મન, વાણી, ધર, કુટુંબ, ધન, વગેરે જે કંઇ દૃશ્ય દેખાય છે તે હું નથી. જે જે પદાર્થાના સાગ છે તેના અવશ્ય વિયોગ થાય છે, હું કાણુ છું ! મારૂ કાણુ છે ? હું કર્યાંથી આવ્યા ? અને કયાં જઈશ ? એ વાકયનું સ્મરણ કરી પોતાના આત્માને સ જડવતુએથી ન્યારા અને અને ત્ અર્થાત આકાશ પેઠે સ્થિર નિર્વિકાર ભાવવે. એવી ભાવના ભાવતાં આત્મામાં ધ્રુવલ જ્ઞાન પ્રગટે છે અને આત્મા સર્વ દુઃખોથી મુક્ત પ્રભુ બને છે. આત્માને ધ્રુવ નિર્વિકાર ભાવવા. જે હાલે ચાલે છે તે ક્રપુદ્ગલ
છે તે હું આત્મા નથી એવા નિશ્ચય કરો. વિકારથી આત્મા ન્યારી છે, જે સક્રિય છે તે જડપુદ્ગલ છે એવા નિશ્ચય કરીને જ્યાં સંક્રવિકલ્પ નથી કેવલજ્ઞાનાનન્દ સ્વરૂપ છે. એવા આત્માના ગર્પને અનુભવો. આખી દુનિયામાં સત્ર પઢાર્યાંથી શ્રેષ્ઠ આત્મા છે. આત્માની પાસે મન રહે છે તે સ`કલ્પવિકલ્પ મનન કાર્ય કરે છે પશુ તે આત્માથી શ્રેષ્ઠ નથી. મત અને આત્મા બન્નેની શક્તિની પરીક્ષા કરવામાં કાઇ પરીક્ષક પરીક્ષા કરવા વિચારે કે સર્વ પટ્ટાૉંમાં દાણ આગળ જાય છે અર્થાત્ કયા પદા છે તે સથી શ્રેષ્ઠ થૈને આગળ આવે છે ! મન, વાણી, કાયા, ક્રમ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આક્રાશાન્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાલ, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, સાગર, જલ, અગ્નિ, વાયુ વગેરે પદાર્થોં છે પણ કોઇ ફિાઇના વેગમાં અર્થાત્ પ્રભુતાની શક્તિની ગતિમાં, આત્મ
For Private And Personal Use Only